શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ યુવતીના લગ્ન થઈ જતા એક તરફી પ્રેમી વિફર્યો, એવી કરી હરકત કે વાંચીને ચોંકી જશો
આરોપી યુવક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો. જોકે, યુવતીના લગ્ન થઈ જતાં તેમે યુવતીને સોશિયલ મીડિયામાં યુવતીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. મોર્ફ કરેલા ફોટા યુવતીને આરોપી મોકલતો હતો.
અમદાવાદઃ શહેરમાં એક તરફી પ્રેમમાં યુવતીની પજવણીનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીના લગ્ન થઈ જતાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. આ મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યા એક તરફી પ્રેમમાં પાગલ યુવકનુ કારસ્તાન જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, આરોપી યુવક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો. જોકે, યુવતીના લગ્ન થઈ જતાં તેમે યુવતીને સોશિયલ મીડિયામાં યુવતીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. મોર્ફ કરેલા ફોટા યુવતીને આરોપી મોકલતો હતો. યુવકની હરકતોથી કંટાળી યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement