શોધખોળ કરો

અમદાવાદની GLS કોલેજમાં ફરી રેગિંગનું ભૂત ધૂણ્યું, ABVPના 2 આગેવાનો પર વિદ્યાર્થિનીએ લગાવ્યો આરોપ

GLS College Ragging: અમદાવાદની GLS કોલેજનું વિદ્યાર્થી નેતૃત્વ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. ABVPના 2 વિવાદીત આગેવાનો ચાહત ઠાકોર અને પાર્થ ચૌહાણ સામે વિદ્યાર્થિનીનું રેગિંગ કરવાનો આરોપ લાગ્યો છે.

અમદાવાદ: શહેરની GLS કોલેજનું વિદ્યાર્થી નેતૃત્વ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે.  ABVPના 2 વિવાદીત આગેવાનો ચાહત ઠાકોર અને પાર્થ ચૌહાણ સામે વિદ્યાર્થિનીનું રેગિંગ કરવાનો આરોપ લાગ્યો છે. આ બે વિદ્યાર્થી નેતાઓ ઉપર અગાઉ પણ રેગિંગ મામલે આક્ષેપ થઈ ચૂક્યો છે. કોલેજમાં ભણતી અને બીકોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગાળા-ગાળી કર્યાનો આરોપ લગાવ્યો છે. ચાહત ઠાકોર અને પાર્થ ચૌહાણની એક વંશીકા નામની મહિલા મિત્ર કે જે અન્ય કોલેજમાંથી જીએલએસ કેમ્પસ બહાર આવીને બેસે છે અને લેડી ડોન તરીકે ઓળખાય છે તેના પર પણ દાદાગીરી કરવાનો આરોપ છે.

તમામ ત્રણેય લોકોએ 12 તારીખે GLS કૉલેજના ગેટ નં.6 પાસે વિદ્યાર્થિની સાથે ગેરવર્તણૂક કરી હતી. વિદ્યાર્થિની અને તેના મિત્રને પણ ચાહત ઠાકોરે માર માર્યાનો આક્ષેપ લગાવ્યો છે. ચાહત ઠાકોર અગાઉ જાહેરમાં તલવારથી કેક કાપવા તથા વિદ્યાર્થીઓના રેગિંગ મામલે વિવાદમાં આવી ચૂક્યો છે.

એલજી હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
અમદાવાદમાં આવેલ એલજી હૉસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર પર બળાત્કારના આરોપ લાગ્યા છે. મળતી જાણકારી અનુસાર એલજી હોસ્પિટલની જુનિયર ડોક્ટરે આસિસ્ટન્ટ પ્રોફેસર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાનો આરોપ છે કે આસિસ્ટન્ટ પ્રોફેસરે તેને પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો. આસિસ્ટન્ટ પ્રોફેસરે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન ના કરતા યુવતીએ ઊંઘની ગોળીઓ ખાધી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતીની ફરિયાદ બાદ મણિનગર પોલીસે પ્રોફેસરની ધરપકડ કરી હતી.

ગાંધીનગરમાં યુવતીની જાહેરમાં હત્યા 

ગાંધીનગરના કલોલમાં યુવતીની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી ગઇ છે. છૂટાછેડા બાદ યુવતીએ પરત આવવાનો ઈન્કાર કરતા પૂર્વ પતિએ છરાના ઘા મારી યુવતીની જાહેરમાં હત્યા કરી હતી. મૃતક યુવતી હેમા નંદવાણી અને તેનો પૂર્વ પતિ ભાવેશ કેશવાણીએ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવો બનતા હેમાએ દોઢ વર્ષ પહેલા છૂટાછેડા લઈ લીધા હતા.

જો કે, છુટાછેડા બાદ પણ આરોપી ભાવેશે પૂર્વ પત્નીનો પીછો છોડ્યો ન હતો. અને ગઈકાલે કલોલના સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે છરાના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. જો કે બાદમાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ અંગે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી પૂર્વ પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Embed widget