શોધખોળ કરો

ProKabaddiFinal: બંગાળે જીત્યો પ્રથમ ખિતાબ, રોમાંચક મુકાબલામાં દિલ્હીને આપી હાર

મોહમ્મદ નબી બક્શના સુપર-10ના દમ પર બંગાળ વૉરિયર્સે શનિવારે પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝનના રોમાંચક મુકાબલામાં દબંગ દિલ્હીને 39-34થી હરાવી પ્રથમ વખત ખિતાબ જીતી લીધો હતો.

અમદાવાદ: મોહમ્મદ નબી બક્શના સુપર-10ના દમ પર બંગાળ વૉરિયર્સે શનિવારે પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝનના રોમાંચક મુકાબલામાં દબંગ દિલ્હીને 39-34થી હરાવી પ્રથમ વખત ખિતાબ જીતી લીધો હતો. બંને ટીમોએ પ્રથમ હાફમાં 17-17થી બરાબર પર હતી, પરંતુ બંગાળે બીજા હાફમાં વાપસી કરતા 39-34થી મેચ જીતી પ્રથમ વાર ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. દિલ્હીની ટીમ પ્રથમ પાંચ મિનિટ સુધી 7-2થી આગળ હતી. દિલ્હીને બાદમા આગામી મિનિટમાં જ બંગાળને ઓલ આઉટ કરી 11-3થી લીડ મેળવી લીધી હતી. આગામી 10 મિનિટમાં બંગાળે વાપસી કરી અને દિલ્હીને ઓલ આઉટ કરી સ્કોર 14-15 કરી દિધો હતો. બંગાળની ટીમ હવે માત્ર એક અંકથી પાછળ હતી અને 18મી મિનિટે તેણે 16-16થી બરાબરી મેળવી હતી. ત્યારબાદ બંગાળે પ્રથમ વખત મેચમાં લીડ મેળવી લીધી હતી. પરંતુ દિલ્હીએ પણ એક અંક લઈને સ્કોર 17-17થી બરાબર કર્યો હતો. પ્રથમ હાફ સુધીમાં દિલ્હીના નવીન કુમારે 6 અને બંગાળના મોહમ્મદ નબી બક્શે 7 અંક મેળવ્યા. બીજા હાફની પ્રથમ પાંચ મિનિટ સુધી બંને ટીમો 19-19ની બરાબરી પર હતી. બાદમાં બંગાળે દિલ્હીને ઓલ આઉટ કરી 25-21 લીડ મેળવી હતી. મેચ પૂર્ણ થવામાં આઠ મિનિટ બાકી હતી બંગાળે દિલ્હીને ફરીથી ઓલઆઉટ કરી 10 પોઈન્ટની મહત્વપૂર્ણ લીડ મેળવી સ્કોર 34-24 સુધી પહોંચાડી દિધો હતો. બંગાળે પોતાની લીડ કાયમ રાખતા દિલ્હીને વાપસીની તક ન આપતા 39-34થી મેચ જીતી પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Embed widget