શોધખોળ કરો

"શાંતિ બિઝનેસ સ્કૂલની 'બુક વિઝાર્ડસ' ક્લબે "એક્સપ્લોર એન્ડ એક્સપ્રેસ" થિમ આધારિત  કાર્યક્રમનું આયોજન કર્યું"

શાંતિ બિઝનેસ સ્કૂલ, અમદાવાદની 'બુક વિઝાર્ડસ' ક્લબે હાલમાં જ  "એક્સપ્લોર એન્ડ એક્સપ્રેસ" થિમ પર આધારિત તેના પ્રથમ કાર્ય ક્રમનું આયોજન કર્યું હતું.

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ, અમદાવાદની 'બુક વિઝાર્ડસ' ક્લબે હાલમાં જ   "એક્સપ્લોર એન્ડ એક્સપ્રેસ" થિમ પર આધારિત તેના પ્રથમ કાર્ય ક્રમનું આયોજન કર્યું હતું. બેચ 2021-23ના વિદ્યાર્થીઓએ પુસ્તકાલય સંસાધનોની રજૂઆત સાથે ઇવેન્ટની શરૂઆત કરી હતી. થીમના આધારે ડિરેક્ટર ડો. નેહા શર્માએ બુક ઓફ ધ મંથ "અરાઈઝ, અવેક બાય રશ્મી બંસલ"ની જાહેરાત કરી હતી. તેમણે શ્રી પ્રભકિરણ સિંહની ઉદ્યોગસાહસિક યાત્રા શેર કરી જેના કારણે તેઓ સફળ સ્ટાર્ટઅપ "બેવકૂફ.કોમ"ના સ્થાપક બન્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નિષ્ફળતા કડવી હોવા છતાં, તે ભવિષ્યની વ્યવસાયિક સફળતા માટેના બીજ ધરાવે છે. તેમણે સફળ મેનેજરિયલ જર્નીના એક પગથિયા તરીકે પુસ્તકો વાંચવાના મહત્વ પર પણ ભાર મૂક્યો.

અનાવરણ પછી વિદ્યાર્થી મેનેજર્સને પુસ્તકના પ્રકરણોને પ્રસ્તુતિ, નાટક, એકપાત્રી અભિનય, ઇન્ફોગ્રાફિક્સ વગેરે સ્વરૂપે વાંચવા અને સર્જનાત્મક રીતે વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પુસ્તકો માનવજાતના શ્રેષ્ઠ મિત્રો છે, આ જ વિષય પર આધારિત પ્રવૃત્તિ "સેલ્ફી વિથ બુક્સ ”નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિદ્યાર્થીઓએ પુસ્તકાલય વિશે વધુ જાણ્યું હતું. અને તેમના મનપસંદ પુસ્તકો સાથે ફોટા ક્લિક કર્યા હતા. આ કાર્યક્રમ પુસ્તકો વાંચવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને યુવા વિદ્યાર્થી સંચાલકોને નવા વિચારો અને દ્રષ્ટિકોણથી આત્મસાત કરે છે જે સર્જનાત્મક અને નવીન સમાજનું કેન્દ્ર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 

'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 

નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 

Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી

Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?

'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી

Embed widget