શોધખોળ કરો

શિવાનંદ ઝાએ નિવૃત્તિ પહેલાં જ એક સાથે 21 PSIની બદલી કરી નાંખી, જાણો ક્યો PSIને કઈ જગાએ મૂકી દેવાયા ?

શિવાનંદ ઝાએ નિવૃત્તિના એક દિવસ પહેલાં જ તેમણે 30 ઓગસ્ટે 27 બિનહથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર્સ (PSI)ની બદલીના આદેશ આપ્યા છે.

અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યના 27 બિનહથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર્સ (PSI)ની બદલી કરી છે. શિવાનંદ ઝા 31 જુલાઈએ નિવૃત્ત થવાના છે અને નિવૃત્તિના એક દિવસ પહેલાં જ તેમણે 30 ઓગસ્ટે 27 બિનહથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર્સ (PSI)ની બદલીના આદેશ આપ્યા છે. આ તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ બિનહથિયારધારી શ્રેણીના છે. શિવાનંદ ઝા દ્વારા તમામ પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સને તાત્કાલિક રીતે બદલી વાળી જગ્યાએ હાજર થવા ઓર્ડર કરાયા છે. ઝાએ 27 બિનહથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર્સ (PSI)ની સાથે 27 પી.આઈ.ની બદલીના આદેશ પણ આપ્યા છે. ક્યા પોલીસ સબ ઇન્સપેક્ટર્સની બદલી ? · ગઢવી ઇશ્વરદાન શુભદાનઃ અમદાવાદ શહેરથી બનાસકાંઠા · ભુરિયા નિરવકુમાર મગનભાઇઃ વડોદરા શહેરથી છોટાઉદેપુર · વી.વી.પંડ્યાઃ અમરેલીથી ગાંધીનગર ઇન્ટેલિજન્સ · ચૌધરી સુરેશકુમાર શંકરભાઇઃ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરથી અમદાવાદ શહેર · ચુડાસમા સંદિપસિંહ નરેન્દ્રસિંહઃ પંચમહાલથી ગીરસોમનાથ · ગલચર રાજાભાઇ રાણાભાઇઃ અમદાવાદ શહેરથી ગીરસોમનાથ · જાદવ પુથ્વીરાજ ભૂપતસિંહઃ દાહોદથી આણંદ · પાટીલ મનોજકુમાર ગુલાબરાવઃ પશ્ચિમ રેલ્વે, વડોદરાથી નવસારી · પરમાર નિલેષકુમાર પરષોત્તમભાઈઃ વડોદરા શહેરથી મહેસાણા · ચૌધરી રીના ધર્મેન્દ્રઃ ઇન્ટેલીજન્સ ગાંધીનગરથી ખેડા-નડીયાદ · ખાંટ વિક્રમસિંહ દલપતસિંહઃ દાહોદથી અમદાવાદ ગ્રામ્ય · વસાવા વિક્રમભાઇ રામુભાઇઃ વડોદરા શહેરથી તાપી · પટેલ બ્રિજેશકુમાર મણીભાઇઃ અમદાવાદ શહેરથી દાહોદ · જાડેજા અર્જુનસિંહ અજીતસિંહઃ અમદાવાદ શહેરથી મોરબી · દેસાઇ અંકુરભાઇ કરમશીભાઇઃ સુરત શહેરથી બનાસકાંઠા · ડાભી પરેશકુમાર પરશોત્તમદાસઃ દાહોદથી અમદાવાદ શહેર · વિંછી રાજેશ વકમાતભાઇઃ આણંદથી જામનગર · હેરભા હરેશ રામભાઈઃ દેવભૂમિ-દ્વારકાથી રાજકોટ શહેર · ગોંડલીયા પ્રશાંતકુમાર ધનજીભાઈઃ અમદાવાદ શહેરથી સુરત ગ્રામ્ય · પટેલ જતીનકુમાર બાલાભાઇઃ એ.ટી.એસ. અમદાવાદથી રાજકોટ શહેર · પટેલ બાબુભાઈ રણછોડભાઇઃ ઇન્ટેલીજન્સ ગાંધીનગરથી બનાસકાંઠા · ગોહિલ નરેન્દ્રસિંહ સુરુભાઃ વડોદરા ગ્રામ્યથી કચ્છ-પશ્ચિમ ભુજ · ગોહિલ રતનસિંહ ચંદુભાઃ આણંદથી કચ્છ-પશ્ચિમ ભુજ, · ડાભી નિખીલકુમાર બાબુભાઈઃ ઇન્ટેલીજન્સ ગાંધીનગરથી મોરબી · ગઢવી સંદિપદાન અજીતદાનઃ કચ્છ-પશ્ચિમ ભુજથી સુરત શહેર · બારોટ મુકેશકુમાર જયદેવભાઇઃ આણંદથી મહેસાણા · ગોહેલ નિલેષ કુમાર અભેસિંહઃ ભાવનગરથી ઇન્ટેલિજન્સ ગાંધીનગર
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
WPL 2026: રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની 22 રને હાર, 19મી ઓવર બની ટર્નિંગ પોઈન્ટ
WPL 2026: રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની 22 રને હાર, 19મી ઓવર બની ટર્નિંગ પોઈન્ટ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
U19 World Cup: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
U19 World Cup: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
Embed widget