શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

Ahmedabad: 25 લાખના MD ડ્રગ્સ સાથે 6ની ધરપકડ, SOGએ NDPSના કેસો શોધી કાઢવામાં સેન્ચ્યુરી કરી પુરી, 232 આરોપીની ધરપકડ

Ahmedabad: એસઓજી એપ્રીલ 2022થી નવેમ્બર 2024 દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા 100 નાર્કોટીક્સના કેસો કરી કુલ 232 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આમ ડ્રગ્સના દુષણને નાથવા એસઓજીએ મહત્વની કામગીરી કરી છે.

Ahmedabad: અમદાવાદમાં ફરી MD ડ્રગ્સ મળ્યું છે. 25 લાખના મુદ્દામાલ સાથે એસઓજીએ 6 લોકોની ધરપકડ કરી છે. એસઓજીની કામગીરી અંગે વિગતે વાત કરીએ તો, તારીખ 06/ 04/ 2022થી તારીખ 20/ 11/ 2024 દરમિયાન એસઓજી અમદાવાદ પોલીસ દ્વારા 100 નાર્કોટીક્સના કેસો કરી કુલ 232 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આમ ડ્રગ્સના દુષણને નાથવા એસઓજીએ મહત્વની કામગીરી કરી છે. પોલીસ અધિકારી જયરાજસિંહ વાળા એપ્રિલ-૨૦૨૨ માં નાયબ પોલીસ કમિશ્નર તરીકે અમદાવાદ શહેર એસ.ઓ.જી. માં નિમણૂંક થયા બાદ તેઓની આગેવાની અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી. દ્વારા એપ્રિલ-૨૦૨૨ થી આજદિન સુધીમાં એન.ડી.પી.એસ. ના કેસો શોધી કાઢવામાં સેન્ચ્યુરી પૂરી કરી છે.

ગુજરાતમાં વધી રહેલ નશાના કારોબાર વચ્ચે મેગા સીટી અમદાવાદમાં પણ નશા માફિયાઓ નશાના કારોબારને વેગ આપી રહ્યા છે. અમદાવાદમાં નશીલા દ્રવ્યો છાશવારે પકડાય છે. જેમાં MD ડ્રગ્સ પણ પોલીસે અનેકો વખત પકડ્યું છે. ત્યારે અમદાવાદમાં વધુ એકવાર MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના નારણપુરામાં એલીફંટા સોસાયટીમાં SOGએ દરોડો પડ્યો હતો. જેમાં  ઘરમાથી 25.68 લાખનો 256 ગ્રામ 860 મિલિગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા કુલ 7 આરોપી સામે ફરિયાદ નોંધી 6ની ધરપકડ કરી હતી.

નારણપુરામાંથી રૂ.૨૫ લાખની કિંમતના ૨૫૬.૮૬૦ ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે કુલ્લ છ આરોપીઓને sog એ ઝડપી પાડ્યા છે. Sog ને બાતમી મળી હતી કે અમદાવાદ ફતેવાડી ખાતે રહેતો મુસ્તકિમ શેખ એમ.ડી. ડ્રગ્સનો ધંધો કરે છે. તે મધ્યપ્રદેશ ખાતે રેહતા મોહમદ ખાન પાસેથી મોટી માત્રામાં એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મંગાવે છે. નારણપુરા ખાતે આવેલ એલિફંટા સોસાયટીમાં તેઓના મળતીયા માણસો સાથે એમ.ડી. ડ્રગ્સના જથ્થાનો વેપલો કરશે. Sog એ નારણપુરા જૈન દેરાસર પાસે આવેલી એલીફન્ટા સોસાયટીના મકાન નંબર-૧૪ ખાતે રેડ કરી હતી. રેડમાં પોલીસે મોહમદખાન શેરજમાલખાન પઠાણ, મુસ્તકીમ ઉર્ફે ભૂરો મહેબુબ શેખ, ધ્રુવ ભરતભાઈ પટેલ, મોહમદ એઝાજ મોહમદ ઈકબાલ શેખ, અબરારખાન યુનુસખાન પઠાણ, જીગ્નેશભાઇ ઉર્ફે જીગો રમેશભાઇ પંડ્યાની ધરપકડ કરી છે. આ ઉપરાંત આ કેસમાં પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

રેડ દરમ્યાન આરોપીઓના કબ્જામાંથી રૂ.25,68,600 કિંમતનું 256.860 ગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ તથા અન્ય ચિજવસ્તુઓ મળી કુલ રૂ. 29,43,700 કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓની પ્રાથમિક પુછપરછ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે મુસ્તકીમ ઉર્ફે ભૂરો શેખ ડ્રગ્સ મોહમદખાન પઠાણ પાસેથી લાવી અમદાવાદમાં એમ.ડી. ડ્રગ્સનો ધંધો કરે છે. તેમજ મોહમદખાન પઠાણે મુસ્તકીમ ઉર્ફે ભુરાને એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લેવા રાજસ્થાન બોલાવ્યો હતો. મુસ્તકીમ ઉર્ફે ભુરો રાજસ્થાન ગયો હતો. રાજસ્થાન ખાતે મોહમદખાન પઠાણે સમીર પાસેથી એમ.ડીનો જથ્થો મેળવી મુસ્તકીમ ઉર્ફે ભુરાને આપતા હતા. તેઓ બન્ને સાથે અમદાવાદ આવેલ અને અન્ય આરોપીઓ જેમાં ધ્રુવ પટેલ તથા મોહમદ એઝાજ તથા અબરાર ખાન તથા જીગ્નેશ પંડ્યા જે આ મુસ્તકીમ ઉર્ફે ભુરાનો માલ કમિશનથી વેચાણ કરતા હતા.

આ પણ વાંચો...

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Assembly Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, જુઓ 5 વાગ્યા સુધી ગ્યા ક્યા કેટલું મતદાન થયું?Ahmedabad News:  અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં  જથ્થો ઝડપાયોSurat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યુંBotad News: બોટાદમાં તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની પ્રક્રિયામાં લાઈનો લાગતાં હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Embed widget