શોધખોળ કરો

થાનગઢમાં મૃત્યુ પામેલા દલિત યુવકના પિતાએ કરી સ્વતંત્ર તપાસની કરી માંગ, કોર્ટે સરકારને ફટકારી નોટીસ

અમદાવાદઃ સુરેંદ્રનગર જિલ્લાના થાનગઢમાં થયેલા દલિતો પરના ફાયરિંગ મામલે મૃત્યુ પામેલા યુવકના પિતાએ સ્વતંત્ર તપાસની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ દ્વારા નબળી તપાસ કરવામાં આવી રહી છે. તેમજ અત્યાર સુધીમાં અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો નથી. આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારને નોટીસ ફટકારી છે. તેમજ સરકારી વકીલે જવાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હોવાથી વધુ સુનાવણી 14 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. ઉનામાં દલિત પર થયેલા અત્યાચાર બાદ સરકાર તરફથી તાત્કાલિક અસરથી થાનગઢ પોલીસ ફાયરિંગનો ભાગ બનેલા યુવકોના પરિવાર દ્વારા ગાંધીનગર ખાતે ઉપાવાસ પર બેઠા હતા. ત્યાર બાદ સરકાર દ્વારા પુરતી તમામ સહાય આપવાની ખાતરી આપીને સમાધાન કરવાનો પ્રયત્નો કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Embed widget