શોધખોળ કરો
Advertisement
અમદાવાદના આંગણે ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન, PM મોદી પ્રોટોકોલ તોડી સ્વાગત કરવા પહોંચ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતાં. સૌથી પહેલા ટ્રમ્પ ફેમિલીમાંથી પુત્રી ઈવાન્કા અને જમાઈ સૌથી પહેલાં પ્લેનમાંથી ઉતર્યાં હતાં.
અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયાનું આગમન થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના એરફોર્સ વનનું અમદાવાદ એરપોર્ટ પહેલીવાર લેન્ડિંગ થયું હતું. એરફોર્સ વન 11.36 વાગે એરપોર્ટ પર લેન્ડ થયું હતુ. ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને પહોંચ્યા હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પના એરફોર્સ વનનું અમદાવાર એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું. ટ્રમ્પનું સ્વાગત કરવા માટે નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને પહોંચ્યા હતાં. સૌથી પહેલા ટ્રમ્પ ફેમિલીમાંથી પુત્રી ઈવાન્કા અને જમાઈ સૌથી પહેલાં પ્લેનમાંથી ઉતર્યાં હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. એરપોર્ટ પર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
મનોરંજન
Advertisement