શોધખોળ કરો
Ahmedabad Bank Scuffle : અમદાવાદમાં બેંક મેનેજર સાથે મારામારી, વીડિયો થયો વાયરલ
Ahmedabad Bank Scuffle : અમદાવાદમાં બેંક મેનેજર સાથે મારામારી, વીડિયો થયો વાયરલ
વસ્ત્રાપુરમાં બેંકમાં મારામારીનો વિડિઓ વાયરલ થયો છે. જયમન રાવલ નામના વ્યક્તિએ કરી મારામારી. બેન્ક મેનેજર સાથે કરી મારામારી. યુનિયન બેંકમાં કરી હતી મારામારી. Fd પર વધારેલા TDS ટેક્સને લઈને થઈ હતી તકરાર.. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, વસ્ત્રાપુર સ્થિત યુનિયન બેંકનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં જયમન રાવલ નામના વ્યક્તિએ એફડીના ટીડીએસને લઈ માથાકૂટ કરી હતી અને મામલો મારમારી સુધી પહોંચી ગયો હતો. તેમણે બેંકના મેનેજર સાથે મારામારી કરી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે, જયમન રાવલ બેંક મેનેજર સાથે મારામારી કરી રહ્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ
Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલો
Coldplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાન
Khyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલ
Gujarat University: 4.09 કરોડથી વધુની ઉચાપતમાં પ્રોફેસર કમલજીત લખતરિયાની પોલીસે કરી ધરપકડ
Ahmedabad coldplay Concert: કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળા બજારી કરનારો શખ્સ ઝડપાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સુરત
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement