શોધખોળ કરો

આજથી અમદાવાદથી શરૂ થશે આ 10 ખાસ ટ્રેનો, જાણો સમય અને કઈ રીતે ટિકિટ લેશો ? ક્યાં સ્ટેશનો ઉભી રહેશે ?

આજથી અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનાર અમદાવાદ- દિલ્હી આશ્રમ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે.

અમદાવાદઃ આજથી સમગ્ર દેશમાં ટ્રેનો દોડતી થઈ જશે. શરૂઆતમાં 200 ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદથી પણ આજથી વિશેષ ટ્રેનો શરૂ થઈ જશે. અમદાવાદ સ્ટેશનેથી શરૂ થનાર વિશેષ ટ્રેનો મણિનગર અને સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે તેવી અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં સાબરમતીથી ઉપડતી ટ્રેન અમદાવાદથી ઉપડશે અને સાબરમતી ઉભી નહીં રહે. માટે તમામ પેસેન્જરોએ કાલુપુર રેલવે સ્ટેશને જવું પડશે. આજથી અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનાર અમદાવાદ- દિલ્હી આશ્રમ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે. એ જ રીતે અમદાવાદ - દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ - વારાણસી સાબરમતી એક્સપ્રેસની સાથે અમદાવાદ મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ અને અમદાવાદ-હાવડા એક્સપ્રેસ મણિનગર સ્ટેશને ઊભી નહીં રહે. માટે આ તમામ ટ્રેનમાં પ્રવાસ કરનાર પેસેન્જરોએ કાલુપુર રેલવે સ્ટેશને જવું પડશે. 1 જૂનથી અમદાવાદથી ઉપડનારી ટ્રેનની યાદી
ક્રમ    ટ્રેન નંબર     દિવસ    સ્ટેશન  પ્રસ્થાન  આગમન
1 02934/2933 પ્રતિદિન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ 04:55 21:25
2 02917/02918 સોમ,બુધ,શુક્ર અમદાવાદ-હજરત નિજ્જામુદ્દીન 17:30 06:05
3 02957/02958 પ્રતિદિન અમદાવાદ-નવી દિલ્લી 18:40 10:10
4 02915/02916 પ્રતિદિન અમદાવાદ- દિલ્લી જં. 18:55 07:40
5 09165/09166 બુધ,શુક્ર,રવિ અમદાવાદ-દરભંગા 21:00 03:25
6 09167/09168 સોમ,મંગળ,ગરુ,શનિ અમદાવાદ-વારાણસી 21:00 03:25
7 02947/02948 સોમ,બુધ અમદાવાદ-પટના 21:50 04:45
8 09083/09084 પ્રતિદિન અમદાવાદ-મૂજ્જફરપુર 22:00 14:00
9 09089/09090 પ્રતિદિન અમદાવાદ-ગોરખપુર 23:45 14:35
10 02833/02834 પ્રતિદિન અમદાવાદ-હાવડા  00:15 13:25
01 જૂન 2020થી અમદાવાદ સ્ટેશનથી કુલ 10 ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. જેમાં વર્તમાનમાં સાબરમતીથી ચાલી રહેલી ટ્રેન સંખ્યા 02957/02958 સાબરમતી-નવી દિલ્હી એસી સ્પેશિયલને 01 જૂનથી અમદાવાદ સ્ટેશનથી નવી દિલ્લી માટે ચલાવામાં આવશે. જે પેસેન્જરોએ ટ્રેનની ટિકિટ સાબરમતી સ્ટેશનથી લીધી છે તેઓએ ટ્રેનમાં બેસવા/ઉતરવા અમદાવાદ સ્ટેશન આવવું પડશે. રેલ પ્રશાસન દ્વારા આ સૂચના યાત્રીઓને બલ્ક SMS દ્વારા પણ  આપવામાં આવી રહી છે. આ સિવાય વર્તમાનમાં સ્પેશિયલના રૂપમાં  01 જૂનથી ચલાવામાં આવનાર કોઈ પણ ટ્રેનોનું મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર સ્ટોપેજ નહિ હોય.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
Embed widget