શોધખોળ કરો
અમદાવાદના 3 PIની કરવામાં આવી આંતરીક બદલી, કોની ક્યાં કરવામાં આવી બદલી? જાણો વિગત
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બદલીના આદેશ આપ્યા છે. શહેરના સરદારનગરના પીઆઈને સ્પેશિયલ બ્રાંચમા મુકવામા આવ્યા છે.
![અમદાવાદના 3 PIની કરવામાં આવી આંતરીક બદલી, કોની ક્યાં કરવામાં આવી બદલી? જાણો વિગત Three Ahmedabad PI internal transfer by Police commissioner Sanjya Srivastava અમદાવાદના 3 PIની કરવામાં આવી આંતરીક બદલી, કોની ક્યાં કરવામાં આવી બદલી? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/19213631/Sanjay-Srivastava.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ.
અમદાવાદઃ શહેરના ત્રણ પીઆઈની આંતરીક બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બદલીના આદેશ આપ્યા છે. શહેરના સરદારનગરના પીઆઈને સ્પેશિયલ બ્રાંચમા મુકવામા આવ્યા છે.
જ્યારે વાસણા પીઆઈને સરદારનગર મુકવામા આવ્યા છે. તો સ્પેશિયલ બ્રાંચના પીઆઈને વાસણા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)