શોધખોળ કરો
Advertisement
Ahmedabad : રિંગ રોડ પર શાંતિપુરા ચાર રસ્તા પરનો નિર્માણાધીન બ્રિજ થયો ધરાશાયી
શાંતિપુરા સર્કલ પર બની રહેલો બ્રિજ તૂટી ગયો છે. ઘટનાની જાણ થતાં અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. જોકે, મીડિયાને જોઇને ચાલતી પકડી હતી અને સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું.
અમદાવાદઃ શહેરના એસપી રિંગ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. શાંતિપુરા સર્કલ પર બની રહેલો બ્રિજ તૂટી ગયો છે. ઘટનાની જાણ થતાં અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. જોકે, મીડિયાને જોઇને ચાલતી પકડી હતી અને સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું.
રણજિત બિલ્ડકોનને ઔડા દ્વારા બ્રિજનો કોન્ટ્રાકટ અપાયો હતો. ઔડા દ્વારા રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગને બ્રિજની કામગીરીની સમીક્ષા કરશે. ઔડાના અધિકારીઓએ મોડી રાત્રે તૂટેલા બ્રિજની મુલાકાત લીધી. આજે પણ ઔડાની ટિમ આવીને ધરાશાયી બ્રિજની મુલાકાત લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement