શોધખોળ કરો

Vibrant Gujarat Global Summit 2024: વાઇબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર, જાણો નવી તારીખ

Exam: બીએ, બીકોમ, બીબીએ, એમએ, એમકોમ ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Ahmedabad News: વાઇબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાત યુનિવર્સિટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતના કારણે 9 અને 10 તારીખે યોજનાર પરીક્ષામાં ફેરફાર કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થાને લઈને 9 અને 10 મી તારીખની પરીક્ષા હવે 17 અને 18 તારીખે લેવામાં આવશે.

શું છે પરિપત્રમાં

ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો, એજ્યુકેશન વિદ્યાશાખાના આચાર્ય, ભવનના અધ્યક્ષ, માન્ય અનુસ્તાનક કેન્દ્રોના અધ્યક્ષોને જણાવવામાં આવે છે વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનના અનુસંધાને ટ્રાફિક વ્યવસ્થાને લઈ વિદ્યાર્થીના હિતમાં 9 અને 10 મી તારીખની પરીક્ષા હવે 17 અને 18 તારીખે લેવામાં આવશે.

આ પરીક્ષાની તારીખોમાં કરાયો ફેરફાર

Vibrant Gujarat Global Summit 2024:  વાઇબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર, જાણો નવી તારીખ

આ સિવાયની બાકીની તમામ પરીક્ષાઓ રાબેતા મુજબ લેવાશે. આ પરીક્ષામાં ટ્રાફિક સમસ્યાના કારણે વિદ્યાર્થી મોડો પહોંચે તો પરીક્ષા કંટ્રોલ રૂમને જાણ કરવાથી પરીક્ષા આપવા દેવામાં આવશે.

સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આવકવેરા વિભાગે મુંબઈ પ્રદેશમાં ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ઈન્સ્પેક્ટર, સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ સહિતની ઘણી જગ્યાઓ ભરવામાં આવશે. આ અભિયાનમાં કુલ 291 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. ઉમેદવારો આ ભરતી માટે અધિકૃત સાઈટ Incometaxmumbai.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારો 19 જાન્યુઆરી 2024 સુધી ભરતી માટે અરજી કરી શકે છે. છેલ્લી તારીખ પસાર થયા પછી, ઉમેદવારોને અરજી કરવાની તક મળશે નહીં. આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરનારા ઉમેદવારો પોસ્ટ મુજબ 10+2/ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ઉપરાંત, સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ નિર્ધારિત લાયકાત પ્રાપ્ત કરવી જરૂરી છે. આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. જ્યારે પોસ્ટ મુજબ અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 25/27/30 વર્ષ હોવી જોઈએ. તે જ સમયે, અનામત વર્ગના ઉમેદવારોને અરજી કરનારને વયમાં છૂટછાટ આપવામાં આવશે. આ પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને પોસ્ટના આધારે 18 હજાર રૂપિયાથી 1 લાખ 42 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.  આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારોએ ફી તરીકે 200 રૂપિયા ભરવાના રહેશે. ઉમેદવારો ઑનલાઇન મોડમાં એપ્લિકેશન ફી ચૂકવી શકે છે. વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન

‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે

માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો

Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ

for smartphones
and tablets

વિડિઓઝ

Valsad News । વલસાડ પુરવઠા વિભાગમાં કામ કરતા કર્મચારીનું કારસ્તાન આવ્યું સામેDaman News | ભાઈએ જ કરી ભાઈની હત્યા, દમણમાં ભાજપના નેતાની હત્યાનો ભેદ ઉકેલાયોAmreli News । અમરેલીના રાજુલાના લીલાપીરધારા વિસ્તારમાં યુવકનો રહસ્યમય હાલતમાં મળી આવ્યો મૃતદેહAhmedabad: બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી ભગવાન પરશુરામનો જન્મોત્સવ પ્રસંગે ભવ્ય પરશુરામ યાત્રાનો શુભારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે
‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો
Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ
Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ
Gujarat Weather: રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે વરસાદ

PM Kisan: જૂનની આ તારીખે આવશે પીએમ કિસાનનો 17મો હપ્તો! સરકાર જલદી કરશે જાહેરાત

Brain Cancer: મગજના કેન્સરને કારણે શરીરમાં દેખાવા લાગે છે આ લક્ષણો, અવગણશો નહીં

WhatsAppનો નવો અવતાર, iOS અને Android યુઝર્સને નવી ડિઝાઇન સાથે મળશે આ ફીચર્સ

Embed widget