શોધખોળ કરો

વિરમગામઃ FB ફ્રેન્ડ યુવતી સાથે બિઝનેસમેન પોતાના ઘરમાં શરીર સુખ માણી રહ્યો હતો ને દરવાજો ખખડ્યો....

ગત 19મી ઓક્ટોબરે યુવતી વિરમગામ બિઝનેસમેનના ઘરે આવી હતી અને અહીં બંનેએ એકાંત માણ્યું હતું.

વિરમગામઃ શહેરના એક બિઝનેસમેનને ફેસબૂક ફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધવા ભારે પડી ગયા છે. યુવતીએ બિઝનેસમેને સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 2.45 લાખ પડાવી લીધા હતા. આ અંગે બિઝનેસમેને યુવતી સહિત છ લોકો સામે છેતરપિંડી, મારઝૂડ અને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી પૈસા પડાવી લીધા હોવાની ફરિયાદ કરી છે. આ અંગેની વિગતો એવી છે કે, વિરમગામ ખાતે રહેતા પરણીત બિઝનેસમેન અલ્પેશ એન. શાહ એક વર્ષ પહેલા ફેસબૂક પર પૂજા પ્રજાપતિ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન ગત 19મી ઓક્ટોબરે યુવતી વિરમગામ બિઝનેસમેનના ઘરે આવી હતી અને અહીં બંનેએ એકાંત માણ્યું હતું. બંને મજા કરી રહ્યા હતા, ત્યારે જ ઘરનો દરવાજો ખખડતા યુવકે દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ ચાર વ્યક્તિ ઘરમાં ઘૂસી ગઈ હતી અને અલ્પેશને બાજુમાં બેસાડી દીધો હતો. બીજી તરફ બિઝનેસમેનની જાણ બહાર પૂજાએ અલ્પેશ સાથેના શારીરિક સંબંધનો વીડિયો મોબાઇલમાં બનાવી લીધો હતો, જે તેના સાથીદારો આવતાં તેમને આપી દીધો હતો. આ પછી આ શખ્સોએ વેપારીને વીડિયો બતાવી બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી અને તેને ફટકાર્યો હતો. આ પછી આ લોકો તેને તેના જ વાહનમાં બેસાડી હાઈ-વે પર ળઈ ગયા હતા. અહીં આ લોકોએ 2.45 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો અને પછી વેપારીને જવા દીધો હતો. આ અંગે અલ્પેશ શાહે યુવતી સહિત છ શખ્સો સામે પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે યુવકની ફરિયાદને આધારે પૂજા પ્રજાપતિ, સુલતાન, હિતો ગોહિલ, સહદેવ પ્રજાપતિ, ઇરફાન તથા શક્તિ નામના છ વ્યક્તિઓ સામે તપાસ શરૂ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Embed widget