શોધખોળ કરો
Advertisement
બે મહિનાથી પગાર નહી ચુકવાતા વી.એસની 168 નર્સોનો હંગામો
અમદાવાદઃ વી.એસ હૉસ્પિટલમાં કામ કરતી નર્સોએ હંગામો કર્યો હતો. 168 નર્સોને છેલ્લા બે મહિનાથી પગાર નથી મળ્યો જેના લીધે નર્સોએ હોબાળો મચાવ્યો હતો. નીરવ એંટરપ્રાઇઝ દ્વારા આ નર્સોને છેલ્લા 2 મહિનાથી પગાર નથી ચુકવામાં આવ્યો જેને લઇને તેમણે નારાજગી વ્યક્ત કરી હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement