શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં બોપલ, સાણંદ, ધોળકા, ધંધુકાના કયા કયા વિસ્તારોને જાહેર કરાયા માઇક્રો કન્ટેન્મેન્ટ? જાણો વિગત
આ વિસ્તારોમાં લોકો અંદરથી બહાર નહીં શકે અને બહારથી અંદર નહીં જઈ શકે. આવા વિસ્તારોની અંદર હોય તે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલી શકશે.
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અનલોક-1માં નવી નીતિ અનુસાર અમદાવાદ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં નવા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમૂક વિસ્તારો, પોળો, ચાલીઓ, વસાહતો કન્ટેઇન્મેન્ટઝોન મુકાયા છે. હવે આ વિસ્તારોને કન્ટેઇન્મેન્ટના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. આ વિસ્તારોમાં લોકો અંદરથી બહાર નહીં શકે અને બહારથી અંદર નહીં જઈ શકે. આવા વિસ્તારોની અંદર હોય તે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલી શકશે. તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટના સ્થાને માઈક્રો કન્ટેન્મેન્ટનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. અહીં અમદાવાદ ગ્રામ્યના કેટલા વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા તેની યાદી આપવામાં આવી છે.
જિલ્લા / કોર્પોરેશન | તાલુકા / ઝોન | આજની સ્થિતિએ કન્ટેનમેન્ટ હેઠળના વિસ્તારનું નામ | કન્ટેનમેન્ટ હેઠળના વિસ્તારના ઘરની સંખ્યા | કન્ટેનમેન્ટ હેઠળના વિસ્તારની વસ્તી |
અમદાવાદ (ગ્રામ્ય) | દસક્રોઇ | નારાયણ પાર્ક-2, ભવ્ય પાર્ક (ડાયમંડ), રાધે ક્રિશ્ના રો હાઉસ, સ્ટર્લીંગ સીટી, શ્રી શરણમ ફ્લેટ, સન ઓપ્ટીમા, અભિષેક સોસાયટી, સોમેશ્વર રેસીડેન્સી, કદમ ફ્લેટ, ન્યુયોર્ક દર્શન (બોપલ નગરપાલિકા) | ૮૧૫ | ૨૧૦૦ |
ધોળકા | સોનીવાડ, ઉન્ડાપાડા, વેજલપુર, ગોલવાડ, ધોળકા | ૫૦૦ | ૨૦૩૮ | |
વિરમગામ | માંડળીયા ફળી, પંચકલા વિરમગામ | ૭૮ | ૨૯૪ | |
ધંધુકા | શાંતિવન સોસાયટી, ખોડિયાર સોસાયટી, કૈલાશનગર, અધેશ્વર, પ્રોફેસર સોસાયટી, ધંધુકા | ૨૪૦ | ૯૯૩ | |
સાણંદ | રાધે વંદન, સાણંદ | ૪૦ | ૯૬ | |
દસક્રોઇ | ABC લાઇન હુડકો ત્રણ માળીયા, કઠવાડા | ૭૬ | ૩૯૦ | |
માંડલ | રાણીપુરા, માંડલ | ૫૪ | ૩૧૧ | |
સાણંદ | મધુવન રેસીડેન્સી, મોરૈયા, સાણંદ | ૧૫૯ | ૫૧૬ | |
બાવળા | નવજીવન ફ્લેટ, વોર્ડ-3, બાવળા | ૨૦૦ | ૧૩૫૬ | |
સાણંદ | ડાભી ફળી, ચોરપા, મોડાસર | ૬૦ | ૨૭૯ | |
દસક્રોઇ | ગોકુલ આનંદ, કણભા | ૧૭ | ૮૦ | |
૨૨૩૯ | ૮૪૫૩ |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement