શોધખોળ કરો

અમદાવાદ શહેરમાં શું છે કોરોનાની સ્થિતિ? ઝોન પ્રમાણે જાણો સંપૂર્ણ વિગત

ગઈ કાલે 25ના મોત સાથે શહેરમાં કોરોનાને કારણે મોતનો આંકડો ૯૨૩ ઉપર પહોંચ્યો છે. તેમજ હાલ શહેરમાં 2751 એક્ટિવ કેસ છે.

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. અમદાવાદમાં 262 નવા નવા કેસ સાથે કોરોનાનો આંકડો 13,055 ઉપર પહોંચ્યો છે. ગઈકાલે 289 લોકો સાથે અત્યાર સુધી 9,381 લોકોને ડિસ્ચાર્જ કર્યા છે. ગઈ કાલે 25ના મોત સાથે શહેરમાં કોરોનાને કારણે મોતનો આંકડો ૯૨૩ ઉપર પહોંચ્યો છે. તેમજ હાલ શહેરમાં 2751 એક્ટિવ કેસ છે. ગઈ કાલે મધ્ય અને પૂર્વ ઝોનમાં સૌથી વધુ 6-6 મોત થયા છે. ઉત્તર ઝોનમાં પાંચ અને દક્ષિણ ઝોનમાં ત્રણના મોત થયા, જ્યારે બાકીના ઝોનમાં એક એક મોત થયા છે. મધ્ય ઝોનમાં 48 નવા કેસ સાથે એક્ટિવ કેસ 346 થયા છે. ઉત્તર ઝોનમાં નવા 64 કેસ સાથે 825 એક્ટિવ કેસ છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નવા 15 કેસ સાથે એક્ટિવ કેસ 265 છે. પશ્ચિમ ઝોનમાં નવા 41 કેસ સાથે ૩૯૧ એક્ટિવ કેસ છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 41 નવા કેસ સાથે ૧૧૭ એક્ટિવ કેસ છે. પૂર્વ ઝોનમાં 34 નવા કેસ સાથે ૪૬૬ એક્ટિવ કેસ છે. દક્ષિણ ઝોનમાં નવા 39 કે સાથે એક્ટિવ કેસ 341 થયા છે. એસપી હોસ્પિટલમાં ત્રણ સાથે અત્યાર સુધી કુલ ૧૬૫ લોકોના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં નવા સાત સાથે 453 લોકોના મોત થયા છે. જીસી આર આઈમા નવા ચાર સાથે 69 લોકોના મોત થયા છે. કિડની હોસ્પિટલમાં ત્રણ સાથે અત્યાર સુધી 42 લોકોના મોત થયા છે. તેમજ અન્ય હોસ્પિટલમાં છ સાથે 126 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ

હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા

રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સાહેબ હેલ્મેટ તો પહેરોHun To Bolish | હું તો બોલીશ |  નવરાત્રિ ટાણે નરાધમોથી સાવધાનGujarat Accident News | રાજ્યમાં અકસ્માતનોની વણઝાર, 6 જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોતGujarat Police | આણંદમાં નશો કરાવી  સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ, બે હેવાનોની ગણતરીના કલાકોમાં ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
Crime: પ્રેમ માટે પોતાના જ લોહીની તરસી થઈ પાકિસ્તાની છોકરી, માતા-પિતા સહિત 13ને મોતને ઘાટ ઉતાર્યા

FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'

ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?

Embed widget