શોધખોળ કરો

BAPSના કયા સ્વામીએ મોરારી બાપુને માફી માગવાનું કહ્યું? જાણો બીજી શું કહી મોટી વાત?

હવે BAPS સંસ્થા દ્વારા પણ મોરારી બાપુને આડે હાથ લીધા હતા. અક્ષરવત્સલ સ્વામીએ કહ્યું હતું કે, મોરારી બાપુ વિકૃત આનંદ લઈ રહ્યા છે તો BAPS દ્વારા મોરારી બાપુ પાસે માફીની માગ કરી છે.

અમદાવાદ: ‘નીલકંઠ’ મુદ્દે નિવેદન આપીને મોરારી બાપુ વધુ ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. નિવેદન મામલે માફી પણ માગી લીધી હોવા છતાં પણ આ વિવાદ મોરારી બાપુનો પીછો નથી છોડી રહ્યું. હવે BAPS સંસ્થા દ્વારા પણ મોરારી બાપુને આડે હાથ લીધા હતા. અક્ષરવત્સલ સ્વામીએ કહ્યું હતું કે, મોરારી બાપુ વિકૃત આનંદ લઈ રહ્યા છે તો BAPS દ્વારા મોરારી બાપુ પાસે માફીની માગ કરી છે. BAPSએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, મોરારી બાપુએ સનાતન હિન્દુ ધર્મની પરંપરાઓ, ભગવાન શ્રી સ્વામિનારાયણ કે સ્વામિનારાયણ સંપ્રદાય અને તેની પરંપરાઓનું અપમાન કરવાની તક જતી કરતાં નથી. કરોડો લોકોની આસ્થાનું ખંડન કરનારા મોરારી બાપુને કોઈએ એવો પાઠ ભણાવવાની જરૂર છે. રામ કથા છોડી આવા ઘોર અપરાધમાં આનંદ માણતાં બાપુ આસ્થાનું ખંડન કરી આનંદ માણી રહ્યા છે. નિલકંઠવર્ણીને લઈ મોરારી બાપુના નિવેદન મુદ્દે BAPS વ્યથિત છે. BAPSના અક્ષરવત્સલ સ્વામીએ મોરારીબાપુ પાસે માફીની માગ કરી છે. મોરારી બાપુ જાહેરમાં માફી માગે તેવી ભક્તોની માગ હોવાનું અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું હતું કે, મોરારીબાપુના નિવેદનથી હજારો ભક્તોને આઘાત લાગ્યો છે. અગાઉ પણ અનેકવાર મોરારી બાપુ અજ્ઞાન પ્રદર્શિત કરી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ

Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Embed widget