શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના MLA અલ્પેશ ઠાકોરની પત્ની લડી શકે છે ચૂંટણી? જાણો વિગત
અમદાવાદ: ગુરુવારથી રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. તેની સાથે બે ધારાસભ્યો પણ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી હતી. જોકે આ બધાંની વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી અલ્પેશ ઠાકોરને તાબડતોબ દિલ્હી બોલાવી લીધા હતા અને તેની સાથે મીટિંગ કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી ખાતે રાજીવ સાતવ અને અહેમદ પટેલ સાથે અલ્પેશ ઠાકોરે બેઠક યોજી હતી જેમાં પોતાની વાત કહીને હાઈકમાન્ડને મનાવવામાં સફળ રહ્યા છે. જોકે વાત અહીં પૂરી નથી થતી આ બધું બંધ બારણે ચાલી રહ્યું હતું અને માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
સૂત્રો પ્રમાણે, અલ્પેશ ઠાકોરની પત્નીને ચૂંટણી લડે તેવી શક્યતા છે. સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે પણ અલ્પેશની પત્નીને રાધનપુરમાંથી ટીકિટ આપવાની તૈયારી બતાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement