શોધખોળ કરો

અમદાવાદઃ શિક્ષિકાને યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પતિની ગેરહાજરીમાં યુવતીએ પ્રેમીને ઘરે બોલાવ્યો ને.....

આ ઘટનાની વિગત એવી છે કે, 34 વર્ષીય ત્રણ સંતાનોની માતા એવી યુવતીને ચાર વર્ષ પહેલાં કમલેશ સુથાર સાથે શારીરિક સંબંધ હતો. કમલેશે બંનેની અંગત પળોના ફોટા પાડ્યા હતા. છોડા સમય પહેલાં કમલેશે પરિણીતાના ભાઇના મોબાઇલમાં બંનેના અંગત ફોટા મોકલ્યા હતા.

અમદાવાદઃ ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી અને એક સ્કૂલમાં શિક્ષકા તરીકે નોકરી કરતી યુવતીને અન્ય યુવક સાથે સેક્સ સસંબંધ બંધાયા હતા. પ્રેમીએ યુવતી સાથેની અંગત પળોના ફોટા પાડી લીધા હતા. આ ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદઃ શિક્ષિકાને યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પતિની ગેરહાજરીમાં યુવતીએ પ્રેમીને ઘરે બોલાવ્યો ને..... આ ઘટનાની વિગત એવી છે કે, 34 વર્ષીય ત્રણ સંતાનોની માતા એવી યુવતીને ચાર વર્ષ પહેલાં કમલેશ સુથાર સાથે શારીરિક સંબંધ હતો. કમલેશે બંનેની અંગત પળોના ફોટા પાડ્યા હતા. છોડા સમય પહેલાં કમલેશે પરિણીતાના ભાઇના મોબાઇલમાં બંનેના અંગત ફોટા મોકલ્યા હતા. અમદાવાદઃ શિક્ષિકાને યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પતિની ગેરહાજરીમાં યુવતીએ પ્રેમીને ઘરે બોલાવ્યો ને..... પરિણીતાએ એ વખતે ફોન કરીને ફોટા વાઇરલ કરવાની ના પાડી હતી. તેમ છતાં કમલેશ નહીં માનતા મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં તેના વિરુધ્ધ અરજી કરી હતી. તેમ છતાં પણ કમલેશ નહીં માનતા યુવતીએ મળવા માટે ઘરે બોલાવ્યો હતો. અમદાવાદઃ શિક્ષિકાને યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પતિની ગેરહાજરીમાં યુવતીએ પ્રેમીને ઘરે બોલાવ્યો ને..... કમલેશ 29 જૂને પરિણીતાના ઘરે આવ્યો હતો અને પાછળથી બાથમાં લઇ છેડતી કરતાં પરિણીતાએ બૂમાબૂમ કરી હતી. આસપાસના લોકો આવી જતાં કમલેશ ભાગી ગયો હતો. પરીણિતીએ આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ઠપ્પ
Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ઠપ્પ
Embed widget