શોધખોળ કરો

Madhya Pradesh : જબલપુર એરપોર્ટ 54 યાત્રીઓ સાથેનું વિમાન રનવે પરથી ઉતર્યું, જાણો પછી શું થયું

Jabalpur News : દિલ્હીથી જબલપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર E-9167 સાથે શનિવારે સવારે આ અકસ્માત થયો હતો.

Madhya Pradesh : મધ્યપ્રદેશના જબલપુરના ડુમના એરપોર્ટ પર શનિવારે સવારે એર ઈન્ડિયાનું એક વિમાન રનવે પરથી ઉતરી ગયું હતું. રાહતની વાત એ છે કે વિમાનમાં દિલ્હીથી જબલપુર આવેલા 54 મુસાફરોને કંઈ થયું નથી. પ્લેન લેન્ડિંગ દરમિયાન લપસી ગયું અને રેવમાંથી બહાર નીકળી ગયું. પાઇલોટે સમજદારી બતાવી બાદમાં પ્લેનને રનવે પર લાવવામાં સફળ થયો હતો. 

દિલ્હીથી જબલપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર E-9167 સાથે શનિવારે સવારે આ અકસ્માત થયો હતો. લેન્ડિંગ બાદ તરત જ એરક્રાફ્ટ બેકાબૂ રીતે રનવે પરથી ઉતરી ગયું હતું. વિમાનમાં બેઠેલા મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો.

વિમાન  રનવે પરથી ઉતરીને એર સ્ટ્રીપની બાજુમાં પડેલા કાદવમાં ખુંચી ગયું હતું.   જેના કારણે એરક્રાફ્ટના આગળના ભાગમાં લગાવેલ લેન્ડિંગ ફ્રન્ટ વ્હીલ  ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. સમાચાર મળતાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ રનવે પર પહોંચ્યા અને વિમાનમાં સવાર મુસાફરોને સાંત્વના આપી હતી. 

સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ અધિકારીઓએ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને રનવે પર બોલાવી હતી. એર ઈન્ડિયાની નિયમિત ફ્લાઈટ સાથે આ અકસ્માતમાં કેવી રીતે થયો  તે અંગે અધિકારીઓ મૌન છે. તેમણે  ફ્લાઇટ અનિયંત્રિત થવાને કારણે રનવે પરથી લપસી જવાની ઘટનાની તપાસની વાત કરી હતી. 

આ પણ વાંચોઃ

DELHI : દિલ્લીના નવા 'બોસ' બનશે પ્રફુલ્લ પટેલ? કેજરીવાલે ટ્વીટ કરી ઉઠાવ્યાં સવાલ

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાના સૈનિકોની માતાઓનું શું કરી અપિલ, જાણો યુદ્ધનું અપડેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ

તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

Embed widget