શોધખોળ કરો

Kheda : નર્મદા કેનાલમાં યુવક-યુવતીએ લગાવી મોતની છલાંગ, લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા

કપડવંજ તાલુકાના આંબલીયારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. નર્મદા નહેરના પુલની મધ્યમાં બાઈક પાર્ક કરી નહેરમાં કુદી પડ્યા હતા.

ખેડાઃ કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. કપડવંજ તાલુકાના આંબલીયારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. નર્મદા નહેરના પુલની મધ્યમાં બાઈક પાર્ક કરી નહેરમાં કુદી પડ્યા હતા.

હીરો કંપનીનું સ્પ્લેન્ડર GJ07CM9523 બાઇકને મધ્યમાં પાર્ક કરી છલાંગ લગાવી હતી.  આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળાં નર્મદા નહેર પર ધસી આવ્યા હતા.  યુવક અને યુવતી એ કયા કારણોસર નહેરમાં ઝંપલાવ્યું તે કારણ હજી અકબંધ છે. યુવક અને યુવતી ક્યાંના છે તે અંગે લોકોમાં ચર્ચા.

Kodinar : સંતાન પ્રાપ્તિ માટે આવેલી પરિણીતાને વિધિને નામે નિર્વસ્ત્ર કરી વૈદ્યે પરાણે માણ્યું શરીરસુખ ને....

કોડીનારઃ ગીર સોમનાથ જિલ્લામાં આર્યુવેદિક ડોક્ટરે નિસંતા પરિણીતાને સંતાન માટેની વિધિ કરવાના બહાને નિર્વસ્ત્ર કરીને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કોડીનારમાં આયુર્વેદિક ડોક્ટરે નિદાન કરવાને બદલે વિધિના નામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે. 

કોડીનારના હરિ સોલંકી નામના વૈદ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પરિણીતાને સંતાન નહીં થતું હોઈ સાસુની સલાહથી આયુર્વેદિક ડોક્ટર પાસે ગઈને ફસાઈ. તાંત્રિક વિધીના બહાને લફંગાને પણ શરમાવે તેવું કૃત્ય વૈદ્યે કર્યું હતું. આ અંગેની વિગતો એવી છે કે, વૈદ્યે પરણીતાને કહ્યું કે, તમને કોઈકે ટુચકો કર્યો છે એટલે બાળક થતું નથી. આમ કહીને વિધિ કરવી પડશે તેમ જણાવ્યું હતું. 

પોલીસ ફરિયાદ પ્રમાણે, કોડીનાર પંથકની પરણિતાના લગ્નના ત્રણ વર્ષ સુધી બાળક ન થતા અનેક ડાક્ટરને બતાવ્યું હતું. જોકે,  કોઈ પરિણામ ન આવતા તેના સાસુએ કોડીનારમાં આયુર્વેદિક ડોકટર હરીભાઈ સોલંકીને ત્યાં નિદાન કરવાની સલાહ આપી હતી. આથી થોડા દિવસ પહેલા યુવતી તેની સાસુ સાથે ડોક્ટર હરીભાઈ સોલંકી પાસે ઘઈ હતી. જ્યાં તેમને તપાસીને ૧૦ દિવસની દવા આપી હતી. 

દવા પુરી થતા ફરી ડોક્ટર પાસે નિદાન માટે જતા ફરી તપાસી કોઈએ ટુચકો કર્યો હોવાથી બાળક ન થતું હોવાનું કહ્યું હતું. તેમજ તેમણે તાંત્રિક વિધિ કરવાનું કહીને  ૮ દિવસ પછી પાનેતર, લીંબુ, બીજી વસ્તુ લઇને આવવા કહ્યું હતું. તેમજ સમસ્યાનું નિવારણ કરવાની બાંહેધરી આપી હતી. આથી પરણિતા અને તેની સાસુ ગઈ કાલે બપોરે બધી વસ્તુઓ લઈને ડોક્ટર પાસે ગયા હતા.

આ સમયે ડોક્ટટરે યુવતીની સાસુને બહાર બેસાડ્યા હતા તેમજ યુવતીને રૂમમાં લઈ જઈ વિધિ કરવાનું કહીને કપડા કાઢીને પાનેતર પહેરી લેવા કહ્યું હતું. આથી યુવતીએ કપડાં કાઢી પાનેતર પહેરી લીધું હતું. આ પછી ડોક્ટરે યુવતીની કમરે દોરી બાંધીને કોઈ વિધિ કરી હતી તેમજ યુવતીને કાગળના પડીકા આપીને નદીમાં પધરાવી દેવાનું કહ્યું હતું. 

આ પછી ડોક્ટરે યુવતીના કપડા કાઢીને પોતે પણ નિર્વસ્ત્ર થઈ ગયો હતો અને મરજી વિરુદ્ધ પરાણે શરીરસુખ માણ્યું હતું. જોકે, યુવતીએ દવાખાને જ પરિવારજનોને ફોન કરી બોલાવતાં હોબાળો મચી ગયો હતો. આ પછી યુવતીના પરિવારજનો ડોક્ટરને કોડીનાર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget