શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Election 2021 Results : ગુજરાતમાં કોંગ્રેસના આ ધારાસભ્ય નગરપાલિકાની ચૂંટણીમાં બે વોર્ડમાંથી હારી ગયા, કોણ છે આ MLA?
પેટલાદ પાલિકા પર કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે બે બે વોર્ડમાંથી ચૂંટણી લગ્યા હતા. જોકે, બંને વોર્ડમાં હાર થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યએ વોર્ડ ૩ અને ૫માંથી ઉમેદવારી કરી હતી.
![Gujarat Election 2021 Results : ગુજરાતમાં કોંગ્રેસના આ ધારાસભ્ય નગરપાલિકાની ચૂંટણીમાં બે વોર્ડમાંથી હારી ગયા, કોણ છે આ MLA? Gujarat Election 2021 Results : Congress MLA Niranjan Patel lost in two ward of Petlad Nagar Palika Gujarat Election 2021 Results : ગુજરાતમાં કોંગ્રેસના આ ધારાસભ્ય નગરપાલિકાની ચૂંટણીમાં બે વોર્ડમાંથી હારી ગયા, કોણ છે આ MLA?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23222804/Congress.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
આણંદઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લાની પેટલાદ પાલિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. પેટલાદ પાલિકા પર કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે બે બે વોર્ડમાંથી ચૂંટણી લગ્યા હતા. જોકે, બંને વોર્ડમાં હાર થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યએ વોર્ડ ૩ અને ૫માંથી ઉમેદવારી કરી હતી.
અમરેલી નગરપાલિકાના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં નેતા વિપક્ષ પરેશ ધાનાણીના વોર્ડ નંબર 10માં કોંગ્રેસની કારમી હાર થઈ છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીના પિતારાય ભાઈ સંદીપ ધાનાણીનો પણ પરાજય થયો છે. 4 ઉમેદવાર પૈકી કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે. 3 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. અમરેલી શહેર સહિત નેતા વિપક્ષ પરેશ ધાનાણીના રહેઠાણ વિસ્તારમાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)