શોધખોળ કરો

Kheda : મહી કેનાલમાં ચાલક સાથે કાર ખાબકી, યુવકના મોતથી અરેરાટી

કારમાં સવાર યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. કાર નંબર Gj 07 1112 ની મારુતિ ઝેન કારમાં સવાર પટેલ સતીષ કુમાર રમણભાઈ આણંદ જિલ્લાના સારસાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 

ખેડાઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામ પાસેથી પસાર થતી મહી કેનાલમાં કાર ખાબકી હતી. કારમાં સવાર યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. કાર નંબર Gj 07 1112 ની મારુતિ ઝેન કારમાં સવાર પટેલ સતીષ કુમાર રમણભાઈ આણંદ જિલ્લાના સારસાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 

સ્થાનિક લોકો દ્વારા મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરાઈ. ડાકોર પોલીસ દ્વારા કેનાલમાં ખાબકેલી કારનો કબજો લઈ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડાકોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મરણજનારના ખિસ્સામાંથી મળેલ આધાર કાર્ડના આધારે પોલીસે ઘરવાળાને જાણ કરી હતી. કારમાં બીજું કોઈ સવાર હતું કે કેમ તેની ડાકોર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 

Jamnagar : દરેડ પાસે યુવતીને યુવકે જાહેરમાં જ મારી દીધી ગોળી, કોણે અને કેમ મારી ગોળી?

જામનગરઃ દરેડ નજીક એક યુવતી પર ફાયરિંગ થવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરપ્રાંતિય યુવતી પર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. દેશી કટ્ટા વડે ફાયરિંગ કરાયું હતું. યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે.
ઈજાગ્રસ્ત યુવતીની માતાનું નિવેદન સામે આવ્યું છે. 

પુત્રી આરાધનાના લગ્ન ઇન્દોર સ્થિત યુવક સથે થયા હતા. લગ્નજીવન સુમેળ ભર્યું ના ચાલતા યુવતી હાલ પિયરમી હતી. દરેડ ખાતે રૂમમાં રહેતી યુવતી પર જમાઈ મિથુને ફાયરીંગ કર્યાનો ઈજાગ્રસ્ત યુવતીની માતાનો આક્ષેપ  છે. જોકે, પોલીસ મામલાની તપાસ કરી રહી છે. હાલ યુવતીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. 

Surat : પતિએ કુકર મારીને પત્નીની કરી નાંખી હત્યા, કારણ જાણીને જાણીને ચોંકી જશો

સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  અમરોલી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને કુકર મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. 6 વર્ષના લગ્ન ગાળાનો કરુણ અંજામ આવ્યો છે. 

માથામાં કુકર મારી પતિ જ પત્નીને હોસ્પિટલ લઈ ગયો હતો. પત્નીને બ્રેઇન હેમરેજ થતા મોત થયું હતું. હોસ્પિટલ સ્ટાફને શંકા જતા પોલીસને બોલાવાઈ. પોલીસે તપાસ કરતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પતિની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. હત્યાનો ગુન્હો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget