શોધખોળ કરો

અસદને પોલીસથી બચાવવા માટે ગલ્ફ કન્ટ્રી મોકલવા ઇચ્છતી હતી માતા, ગુલામે પણ કહ્યું હતું, મુશ્કેલીમાં...

યુપી એસટીએફએ ઝાંસીમાં શૂટર ગુલામ સાથેની અથડામણમાં અતિક અહેમદના પુત્ર મોહમ્મદ અસદને ઠાર માર્યો હતો. આજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

Asad Ahmed Encounter: માફિયા અતીકના પુત્ર અસદ અને તેના સાથી ગુલામ મોહમ્મદને યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ  માતા અને પિતા બંને તેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માંગતા હતા પરંતુ એક તરફ પિતા અતીક પોલીસ કસ્ટડીમાં છે અને બીજી તરફ માતા ફરાર છે. અસદની માતા શાઇસ્તા પરવીને ગુલામને અસદનો સાથ ન છોડવા કહ્યું હતું અને દરેક મુશ્કેલ ક્ષણમાં તેને સાથ આપવાનું વચન માંગ્યું હતું.

અસદની માતા શાઇસ્તાએ કહ્યું હતું કે તે એક માસૂમ બાળક છે, તેની સાથે રહજે  અને તેની  મદદ કરજે. માફિયા ડોન અતીકની પત્ની શાઈસ્તા પરવીન સાથે વાત કર્યા બાદ અસદને પોલીસથી બચાવવા માટે તેને ગલ્ફ કન્ટ્રી ભાગી જવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ પાસપોર્ટ અને અન્ય કારણોસર તે ભાગી શક્યો ન હતો. શાઇસ્તા પરવીન અને ભાઈ અશરફ પોલીસને ચકમો આપીને અસદને બચાવવા સતત પ્રયાસ કરી રહ્યા હતા.

અસદ નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો

જો કે, અસદ થોડા સમય માટે નેપાળ જવાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ એસટીએફની ટીમ ત્યાં પહેલેથી જ હતી. જેના કારણે તે જઇ શક્યો નહીં. પૈસા માટે, અતીકે તેના અન્ય રાજ્યના લોકોને શૂટર્સની મદદ માટે શાઇસ્તા પરવીનને પૈસા મોકલવા કહ્યું હતું. અસદ અહેમદની લાશને  શનિવારે  સોંપવામાં આવી હતી અને આ બાદ તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દફનાવવામાં આવ્યો હતો.

અસદ અહેમદના અંતિમ સંસ્કાર સમય પરિવારના આ લોકો હતા હાજર

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા માફિયા ડોન અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના અંતિમ સંસ્કાર શનિવારે પ્રયાગરાજમાં કરવામાં આવ્યા હતા. અસદને પ્રયાગરાજના કસારી-મસારી કબ્રસ્તાનમાં  દફનાવવામાં આવ્યો હતો. અંતિમયાત્રામાં 25 થી 30 લોકો જોડાયા હતા. આ દરમિયાન તેની કાકી સહિત પરિવારના કેટલાક અન્ય સભ્યો હાજર હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ તેને અસ્થીઓને સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન ડ્રોન દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. થોડાક અંતરે સ્મશાનમાં મીડિયાનો પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.

શાઇસ્તા પરવીન પોતાના પુત્રનો ચહેરો પણ જોઈ ન શકી

અતીક અહેમદે પુત્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટનો સમય શરૂ થાય તે પહેલા જ તેમના અંતિમ સંસ્કાર શરૂ થઈ ગયા હતા. અતીક અશરફ અને અલી અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા ન હતા.  અસદની માતા શાઇસ્તા પરવીન તેના પુત્રને તેના અંતિમ  સંસ્કારમાં હાજર રહી શકી  હતી. તમને જણાવી દઈએ કે ગુરુવારે યુપી એસટીએફએ ઝાંસીમાં એન્કાઉન્ટરમાં અસદ અને ગુલામને ઠાર માર્યા હતા. અસદ અને ગુલામ ઉમેશ પાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી હતા. ઉલ્લેખનીય છે કે, ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીએ હત્યા કરવામાં આવી હતી. ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Gujarat Weather: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલAhmedabad Crime : અમદાવાદમાં દારૂના નશામાં નબીરાની ગુંડાગીરી, પથ્થર લઈ લોકો સાથે મારામારીHun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Gujarat Weather: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો
DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
Embed widget