શોધખોળ કરો

Crime News: ભાવનગરમાં દારૂ પીને ધમાલ કરી રહેલા શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

Crime News: ભાવનગરના મહુવા તાલુકાના મોણપર ગામે સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી યુવકનવી હત્યા કરવામાં આવી છે. ખેત મજૂરી કરતા ભીમજી ગોહિલ નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

Crime News: ભાવનગરના મહુવા તાલુકાના મોણપર ગામે સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી યુવકનવી હત્યા કરવામાં આવી છે. ખેત મજૂરી કરતા ભીમજી ગોહિલ નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. બગદાણા પોલીસ સ્ટેશન પાસે જ આવેલા મોણપર ગામે દેશી દારૂના અડ્ડા પર દારૂ પીને ધમાલ કરી રહેલા શખ્સોએ યુવાનો ભોગ લીધો છે. દેશી દારૂના સ્ટેન્ડ ચલાવનાર મહિલા સહિત ચાર શખ્સોએ બે પુત્રના પિતાની કરપીણ હત્યા કરતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મુખ્ય આરોપી શક્તિ ગોહિલ દારૂ પીને નશાની હાલતમાં બજારમાં ગાળો બોલતો હતો જેને સમજાવા જતા ઉશ્કેરાયેલા કુલ ચાર શખ્સોએ હત્યા કરી નાખી હતી. જુવાન જોધ બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તો બીજી તરફ પોલીસ સ્ટેશન પાસે ચાલતા દેશી દારૂના દૂષણને લઇ બગદાણા પોલીસ સ્ટેશન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

રાજકોટમાં પિતા બન્યો હેવાન

રાજકોટમાં સંબંધોને શર્માસાર કરતી ઘટના સામે આવી છે. પાલક પિતાએ પુત્રી સાથે અડપલા કરતા લોકો ધિક્કાર વરસાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે પાલક પિતાએ કારખાનેદાર સાથે મળી પુત્રી સાથે અડપલાં કર્યા હતા. આ ઉપરાંત અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પણ વાત સામે આવી છે. આ અંગે બામણબોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. IPC કલમ ૩૭૬ એ(બી), ૩૫૪(ક), ૫૦૬(૨),૧૧૪ તથા પોક્સો એક્ટ કલમ ૪, ૬, ૮, ૧૦ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આ અંગે હવે વધુ કાર્યવાહી હાથ ધરશે.

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અડધી રાત્રે મહિલા પર બળાત્કાર

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ નીચે ગેંગરેપની ઘટના બની છે. આ ઘટના 21 જૂલાઈની રાતની હોવાની જાણકારી મળી રહી છે. દિલ્હી પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પૈકી એક મહિલાનો ઓળખીતો હોવાનું કહેવાય છે. રેલવે ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 8-9 પર ઈલેક્ટ્રીકલ મેઇન્ટેનન્સ સ્ટાફ દ્વારા 30 વર્ષીય પીડિતા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તમામ 4 આરોપીઓ ઇલેક્ટ્રિક વિભાગમાં રેલવે કર્મચારી છે.

આ ઘટના 22 જૂલાઇની રાત્રે 12.30 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. ગેંગ રેપની ઘટના ટ્રેનની લાઇટિંગ હટમાં બની હતી. ફોન કરનારે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનના એક રૂમમાં બે લોકોએ તેના સાથે બળાત્કાર કર્યો છે. આ કોલ પહેલીવાર PS ODRS પર લગભગ 02:27 વાગ્યે આવ્યો હતો. ત્યાંના સ્ટાફે ફોન કરનાર મહિલાની શોધખોળ કરી હતી, પરંતુ તેની કોઇ ભાળ મળી નહોતી. આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે મહિલા નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8-9 પર ઊભી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?HMPV Virus In India : HMPV વાયરસની ભારતમાં એન્ટ્રીથી મચ્યો ખળભળાટ, ક્યાં નોંધાયો કેસ?Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?
HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?
Embed widget