શોધખોળ કરો

ભાવનગરઃ યુવક સાળી સાથે બંધ મકાનમાં શરીર સુખ માણતો હતો ને ખબર પડી જતાં પત્નિ આવી પહોંચી, જાણો પછી શું થયું ?

આ ઘટનાની વિગત એવી છે કે, શહેરની એક યુવતીએ પાંચ વર્ષ પહેલા લવમેરેજ કર્યાં હતાં. લગ્ન પછી દીકરો જન્મ્યો હતો પણ પતિ દારૂ પી ત્રાસ આપતો હોવાથી બે વર્ષના દિકરા સાથે યુવતી પોતાના પિયરમાં રહેવા આવતી રહી હતી

ભાવનગરઃ ભાવનગરમા બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક પરીણિત યુવતીએ પોતાના પતિને પોતાના જ મામાની દીકરી સાથે શરીર સુખ માણતાં રંગે હાથ ઝડપી લીધો હતો. યુવક સાળી સાથે કામલીલામાં વ્યસ્ત હતો ત્યારે પહોંચેલી યુવતીએ બંનેને નગ્નાવસ્થામાં ઝડપી પાડ્યાં હતાં. યુવતીએ મહિલા હેલ્પલાઈન 181 અભયમને જાણ કરતાં કાઉન્સેલર્સે સાળીને સમજાવી હતી પણ તેણે બનેવી સાથે સંબંધો તોડવાનો ઈન્કાર કર્યો હતો. સાથે સાથે પોતે બનેવી સાથે જ લગ્ન કરશે એવી જીદ પકડી રાખતાં છેવટે 181 હેલ્પલાઈને પોલીસને કેસ સોંપ્યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, શહેરની એક યુવતીએ પાંચ વર્ષ પહેલા લવમેરેજ કર્યાં હતાં. લગ્ન પછી દીકરો પણ જન્મ્યો હતો પણ પતિ દારૂ પી ત્રાસ આપતો હોવાથી બે વર્ષના દિકરા સાથે યુવતી પોતાના પિયરમાં રહેવા આવતી રહી હતી. સ્વાભિમાની યુવતી હીરા ઘસીને પોતાનું ગુજરાન ચલાવતી હતી.

દરમિયાનમાં યુવતીના પતિને મહિલાના મામાની દિકરી એવી બહેન સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને એકાંતમાં મળીને શરીર સુખ માણતાં હતાં. યુવતીને પતિના બહેન સાથેના અનૈતિક પ્રેમ સંબંધની જાણ થતાં બનેવી અને સાળીના અનૈતિક પ્રેમસંબંધની પોલ ખોલવા યુવતીએ રવિવારે બપોરના સમયે મામાકોઠાર રોડ પાસેના એક મકાનમાં રેડ કરી હતી. યુવતીએ બંનેને શરીર સુખ માણતાં રંગે હાથ ઝડપી લઈ મહિલા હેલ્પલાઈનની મદદ લીધે હતી.

મહિલા હેલ્પલાઈન 181ના કાઉન્સેલર હીનાબેન મકવાણા, કોન્સ્ટેબલ પૂર્ણાબા જાડેજા અને પાયલોટ અતુલભાઈ સ્થળ પર જઈ સાળીને સમજાવી. જો કે તેણે મારે આની સાથે જ પરણવું છે તેવી જીદ પકડી હતી. યુવકે પણ પોતાને  પત્નિ ગમતી નથી અને તેના બાળકનું પણ જે કરવું હોય તે કરો તેમ કહી હાથ ઉંચા કરી લીધાં હતા. 181ની ટીમે ભારે સમજાવટ કરી હતી પણ બંને ના માનતાં છેવટે  181ની ટીમે સ્થાનિક ગંગાજળિયા પોલીસ મથકમાં જાણ કરી તેમને પોલીસને સોંપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget