શોધખોળ કરો
ભાવનગર જિલ્લા પંચાયતમાં કોણ કોણ ચૂંટાયા ? ક્યા પક્ષના છે સભ્ય ને કેટલા મળ્યા મત ? જાણો સંપૂર્ણ વિગત
ભાવનગર જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકમાંથી ભાજપે 31, કૉંગ્રેસ 7 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક પર જીત મેળવી હતી.

ભાવનગર : રાજ્યની 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. આ જિલ્લા પંચાયતો પૈકી ભાવનગર જીલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાવનગર જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકમાંથી ભાજપે 31, કૉંગ્રેસ 7 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક પર જીત મેળવી હતી. ત્યારે ભરુચ જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















