શોધખોળ કરો

Bhavnagar : અક્ષયપાત્ર સંસ્થા દ્રારા બાળકોને પીરસાતા ભોજનમાં વપરાતા તેલનો નૂમનો ફેઇલ

અક્ષયપાત્ર દ્વારા બાળકો માટે જે ભોજન બનાવવામાં આવતું હતું, તે ભોજનમાં વપરાતું પામોલીન તેલના ભાવનગર મનપા દ્વારા લેવાયેલ નમૂના ફેઇલ થયા છે.

Bhavnagar News :ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ નીચે આવતી 57 શાળાઓના 22000 બાળકોને પીરસાતું ભોજનમાં વપરાતું પામોલીન તેલનો નમૂનો  ફેલ થયો છે.  નોંધનિય છે કે,અક્ષયપાત્ર નામની સંસ્થા  રોજે  22  હાજર બાળકો માટે ભોજન બનાવે છે.

અક્ષયપાત્ર દ્વારા બાળકો માટે જે ભોજન બનાવવામાં આવતું હતું, તે ભોજનમાં વપરાતું પામોલીન તેલના  મનપા દ્વારા લેવાયેલ નમૂના ફેઇલ થયા છે. આ તેલના નમૂનાની  લેબમાં ચકાસણી કરવામાં આવી હતી.

પામોલીન તેલનો નમૂનો સીલ બંધ તેલના ડબામાંથી લેવામાં આવ્યો હતો. અગાઉ નમૂનો લેવાયો હતો ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર મામલે એડ્જ્યુડીકેટીંગ ઓફીસર દ્વારા  એક લાખ દસ હજારનો દંડ અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાય કરનાર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને ફટકારાયો છે.

તો બીજી તરફ ભાવનગર તબીબી યુનિવર્સિટીની વાત કરીએ તો ભાવનગરની મેડિકલ યુનિવર્સિટી દ્રારા અનિયમિતા સહિત  કેટલાક કારણોસર 93 વિદ્યાર્થીઓ સામે આકરા પગલા લેતા તેમને પરીક્ષાથી વંચિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહી આપી શકે. મેડિકલ કોલેજના ડીન દ્વારા એમબીબીએસના વિદ્યાર્થીઓ પર આંકરા પગલાં ભરવામાં આવ્યા છે.રાજ્યમાં પ્રથમ વખત એક સાથે એમબીબીએસના 93 વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી ડીટેન કર્યા છે.

યુનિવર્સિટીના ડીને હાજરીમાં અનિયમિતતા અને બોન્ડ જમા નહીં કરવાના કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવા હુકમ કર્યો છે. સરકારી મેડિકલ કોલેજના ડીન દ્વારા એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓ પૈકી 93 વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવ્યા છે. જેના કારણે 93 જેટલા વિદ્યાર્થીઓના એમબીબીએસની કારકિર્દીના છ મહિના વેડફાઈ જશે.મેડિકલ કોલેજના ડીન દ્વારા મનસ્વી નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓના કારકિર્દી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

તો બીજી તરફ ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ નીચે આવતી 57 શાળાઓના 22000 બાળકોને પીરસાતું ભોજનમાં વપરાતું પામોલીન તેલનો નમૂનો  ફેલ થયો છે.  નોંધનિય છે કે,અક્ષયપાત્ર નામની સંસ્થા  રોજે  22  હાજર બાળકો માટે ભોજન બનાવે છે.

અક્ષયપાત્ર દ્વારા બાળકો માટે જે ભોજન બનાવવામાં આવતું હતું, તે ભોજનમાં વપરાતું પામોલીન તેલના  મનપા દ્વારા લેવાયેલ નમૂના ફેઇલ થયા છે. આ તેલના નમૂનાની  લેબમાં ચકાસણી કરવામાં આવી હતી.

પામોલીન તેલનો નમૂનો સીલ બંધ તેલના ડબામાંથી લેવામાં આવ્યો હતો. અગાઉ નમૂનો લેવાયો હતો ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર મામલે એડ્જ્યુડીકેટીંગ ઓફીસર દ્વારા 1.10 એક લાખ દસ હજારનો દંડ અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાય કરનાર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને ફટકારાયો હતો.    

આ પણ વાંચો

Asian Games 2023: 14મા દિવસની શાનદાર શરૂઆત, આર્ચરીમાં જયોતિએ ગોલ્ડ મેડલ જીત્યો, અદિતિને મળ્યો બ્રોન્ઝ મેડલ

2000 Rupee Note: બેંકોમાં રૂ. 2000ની નોટ બદલાવાનો આજે અંતિમ દિવસ, જાણો કેટલા ટકા નોટો પરત આવી

Heart Attack: રાજકોટમાં 1 થી 4 ઓક્ટોબર સુધીમાં 63 લોકોને હાર્ટ એટેક આવતા ચિંતા પેઢી, જાણો ચાલુ વર્ષે કેટલે પહોંચશે આંકડો

Dahod: પોલીસે 90 લાખની ખંડણી માંગનારા ત્રણને ઝડપ્યા, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની આપતા હતા ધમકી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

ABP Premium

વિડિઓઝ

Godhra News: ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને 2 કરોડ 84 લાખનો દંડ ફટકારાયોAmbedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

Embed widget