શોધખોળ કરો

એર ઇન્ડિયાની ફ્લાઇટને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી, ન્યૂયોર્ક જતી ફ્રલાઇટસ દિલ્લીમાં લેન્ડ

એર ઇન્ડિયાની ફ્લાઇટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા મુંબઇથી , ન્યૂયોર્ક જતી ફ્રલાઇટનું દિલ્લીમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. હાલ તમામ મુસાફરો દિલ્હી એરપોર્ટ ટર્મિનલ પર છે 

એર ઇન્ડિયાની ફ્લાઇટસમાં બોંબની ધમકી મળતા તેને દિલ્લીમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ પ્લેન મુંબઈથી  ન્યુયોર્ક જઈ રહ્યું હતું. એર ઈન્ડિયાની ફ્લાઈટને સોમવારે (14 ઓક્ટોબર 2024)ના રોજ ટેકઓફ કર્યાના થોડા સમય બાદ દિલ્હીમાં ઉતરવું પડ્યું હતું.  આ ફ્લાઈટ AI119 ને વિશેષ સુરક્ષા ચેતવણી મળતા પ્લેન બોંબથી ઉડાવાની ધમકી મળી હતી.  અને સરકારની સુરક્ષા નિયમનકારી સમિતિના નિર્દેશો પર, તેને દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.  તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, તમામ મુસાફરો દિલ્હી એરપોર્ટ ટર્મિનલ પર છે                              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Data: રાજ્યમાં 24 કલાકમાં વરસાદની ધામકેદાર બેટિંગ, દસાડા-વિસાવદરમાં 3-3 ઇંચ ખાબક્યો, જુઓ 131 તાલુકાના આંકડા
Rain Data: રાજ્યમાં 24 કલાકમાં વરસાદની ધામકેદાર બેટિંગ, દસાડા-વિસાવદરમાં 3-3 ઇંચ ખાબક્યો, જુઓ 131 તાલુકાના આંકડા
એર ઇન્ડિયાની ફ્લાઇટને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી, ન્યૂયોર્ક જતી  ફ્રલાઇટસ દિલ્લીમાં લેન્ડ
એર ઇન્ડિયાની ફ્લાઇટને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી, ન્યૂયોર્ક જતી ફ્રલાઇટસ દિલ્લીમાં લેન્ડ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ બાદ હટ્યું રાષ્ટ્રપતિ શાસન, સરકાર રચવાની તૈયારી

રાજ્યમાં ભેળસેળિયા બન્યા બેફામ, મહેસાણા અને પાટણમાંથી ઝડપાયું 1.39 કરોડનું શંકાસ્પદ ઘી
રાજ્યમાં ભેળસેળિયા બન્યા બેફામ, મહેસાણા અને પાટણમાંથી ઝડપાયું 1.39 કરોડનું શંકાસ્પદ ઘી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Lighting Collapse | ભરુચમાં વૃક્ષ નીચે ઉભેલા 5 લોકો પર વીજળી પડી, 3ના મોતBaba Siddique Shot Dead: બાબા સિદ્દીકીની હત્યાને લઈ બિશ્નોઇ ગેંગે શું કર્યો મોટો ખુલાસો?Air India Flight Bomb Threat | મુંંબઈથી ન્યૂયોર્ક જતા વિમાનમાં બોમ્બની ધમકી, ઇમરજન્સી લેન્ડિંગGujarat Rain Forecast | ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Data: રાજ્યમાં 24 કલાકમાં વરસાદની ધામકેદાર બેટિંગ, દસાડા-વિસાવદરમાં 3-3 ઇંચ ખાબક્યો, જુઓ 131 તાલુકાના આંકડા
Rain Data: રાજ્યમાં 24 કલાકમાં વરસાદની ધામકેદાર બેટિંગ, દસાડા-વિસાવદરમાં 3-3 ઇંચ ખાબક્યો, જુઓ 131 તાલુકાના આંકડા
એર ઇન્ડિયાની ફ્લાઇટને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી, ન્યૂયોર્ક જતી  ફ્રલાઇટસ દિલ્લીમાં લેન્ડ
એર ઇન્ડિયાની ફ્લાઇટને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી, ન્યૂયોર્ક જતી ફ્રલાઇટસ દિલ્લીમાં લેન્ડ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ બાદ હટ્યું રાષ્ટ્રપતિ શાસન, સરકાર રચવાની તૈયારી
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ બાદ હટ્યું રાષ્ટ્રપતિ શાસન, સરકાર રચવાની તૈયારી
રાજ્યમાં ભેળસેળિયા બન્યા બેફામ, મહેસાણા અને પાટણમાંથી ઝડપાયું 1.39 કરોડનું શંકાસ્પદ ઘી
રાજ્યમાં ભેળસેળિયા બન્યા બેફામ, મહેસાણા અને પાટણમાંથી ઝડપાયું 1.39 કરોડનું શંકાસ્પદ ઘી
આ યોજનામાં સરકાર ખેડૂતોને આપશે 15 લાખ રૂપિયાની મદદ? જાણો કેવી રીતે કરશો અરજી?

T20 WC Semifinal Scenario: ઓસ્ટ્રેલિયા સમક્ષ હારીને પણ સેમિફાઇનલમાં પહોંચી શકે છે ટીમ ઇન્ડિયા, જાણો સમીકરણ

અંકલેશ્વરમાંથી 50000000000 રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત, દિલ્હી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી

PM Internship Scheme:  24 કલાકમાં દોઢ લાખથી વધુ રજિસ્ટ્રેશન, યુવાઓને દર મહિને મળશે 5000 રૂપિયા

Embed widget