શોધખોળ કરો

આ મહિને 4 મહત્વના કાર્યો પૂર્ણ કરવા પડશે, નહીં તો થશે મોટું નુકસાન

જૂનમાં નાણાકીય કાર્ય દર મહિને કેટલાક નાણાકીય કાર્યો માટે છેલ્લી તારીખ હોય છે. આવી સ્થિતિમાં જૂન મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

June Deadlines: જૂન મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિને તમારે ઘણા મહત્વપૂર્ણ કાર્યોને નિપટાવવા પડશે. આ કામો માટેની છેલ્લી સમયમર્યાદા માત્ર જૂનમાં છે. જો તમે આ કામો પૂરા નહીં કરો તો તમારે વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે તમારે આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે આ મહિનામાં ક્યા નાણાકીય કાર્યોને નિપટાવવાની જરૂર છે.

આધાર-PAN લિંક

30મી જૂનની સમયમર્યાદામાં, તમારા માટે આધાર કાર્ડને લગતા ઘણા કાર્યોને પતાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે આધાર કાર્ડને PAN કાર્ડ (Aadhaar-PAN લિંકિંગ) સાથે લિંક કરવું પડશે. જો તમે PAN કાર્ડને લિંક નહીં કરો તો તમારું PAN કાર્ડ અમાન્ય થઈ જશે. આ સાથે, જો તમારી પાસે પાન કાર્ડ નથી, તો તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

આધાર અપડેટ

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તેના યુઝર્સને આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે. તમે 14 જૂન સુધી તેનો લાભ લઈ શકો છો. આ માટે, તમે My Aadhaar Portal પર જઈને આ કામ મફતમાં કરી શકો છો. જો તમે આધાર કેન્દ્ર પર જઈને તમારું અપડેટ કરાવો છો, તો તમારે ચાર્જ ચૂકવવો પડશે.

ઉચ્ચ પેન્શન વિકલ્પ

EPFOએ ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટેની અંતિમ તારીખ 26 જૂન, 2023 નક્કી કરી છે. EPF સબ્સ્ક્રાઇબર્સ આમાં અરજી કરી શકે છે. જે કર્મચારીઓનો મૂળ પગાર અને DA રૂ. 15,000થી ઓછો છે તેઓ ઉચ્ચ પેન્શન માટે અરજી કરી શકે છે. જે કર્મચારીઓ 1 સપ્ટેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલા EPF સબસ્ક્રાઇબર હતા તેઓ પણ અરજી કરી શકે છે. ઉચ્ચ પેન્શન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. ઑફલાઇન અરજી માટે, વ્યક્તિએ નજીકની EPFO ​​ઑફિસની મુલાકાત લઈને ફોર્મ ભરવાનું રહેશે.

એડવાન્સ ટેક્સ ચુકવણી

જો તમે બિઝનેસ કે નોકરીમાં 10,000 રૂપિયાથી વધુનો ટેક્સ ચૂકવો છો, તો જૂન મહિનો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે એડવાન્સ ટેક્સ ચૂકવ્યો નથી, તો તમારે આ મહિને પ્રથમ હપ્તો ચૂકવવો પડશે. એડવાન્સ ટેક્સની ચુકવણી 4 હપ્તાઓ હેઠળ થવી જોઈએ. જેમાં પ્રથમ 3 હપ્તા પર 3% અને છેલ્લા હપ્તા પર 1% ના દરે વ્યાજ ચૂકવવાનું રહેશે. આ એક પ્રકારનો દંડ છે, આ દંડ આવકવેરાની કલમ 23B અને 24C હેઠળ વસૂલવામાં આવે છે. એડવાન્સ ટેક્સ પેમેન્ટના પ્રથમ હપ્તાની ચુકવણીની છેલ્લી તારીખ 15 જૂન, 2023 છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   

ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી

કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 

Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

Embed widget