શોધખોળ કરો

યુક્રેન રશિયા યુદ્ધના કારણે તમામ તેલના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો, હજી પણ થઈ શકે છે 50 રૂપિયાનો વધારો

રાજકોટ: યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે તેલના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. સીંગતેલ સહિતના તમામ તેલના ભાવમાં ચાલુ વર્ષે વધઘટ યથાવત રહી છે. સિંગતેલમા ભાવ એપ્રિલ મહિનામાં રેકોર્ડ બ્રેક ડબાએ 2800 રૂપિયા પહોંચી ગયા હતા.

રાજકોટ: યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે તેલના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. સીંગતેલ સહિતના તમામ તેલના ભાવમાં ચાલુ વર્ષે વધઘટ યથાવત રહી છે. સિંગતેલમા ભાવ એપ્રિલ મહિનામાં રેકોર્ડ બ્રેક ડબાએ 2800 રૂપિયા પહોંચી ગયા હતા. આ ઉપરાંત સનફ્લાવર તેલમાં છેલ્લા છ મહિનામાં રેકોર્ડ બ્રેક 600 રૂપિયાનો વધારો નોંધાયો છે. યુક્રેન રશિયા યુદ્ધના કારણે તમામ તેલએ આ વર્ષે રેકોર્ડ તોડ્યો છે. પામતેલના ભાવ વધતા તમામ તેલના ભાવમાં આ વર્ષે ઉછાળો આવ્યો છે. છેલ્લા છ મહિનામાં સીંગતેલ અને સનફ્લાવર તેલ તથા કપાસિયા તેલમાં 300 થી 600 રૃપિયાનો વધારો. આગામી દિવસોમાં તેલના ભાવમાં હજી પણ 50નો વધારો થઇ શકે છે.

HDFC બેંકના ગ્રાહકોને મોટો ફટકો, EMI આજથી થશે મોંઘી, જાણો કેટલા રેટ વધ્યા
HDFC Bank MCLR Rates: ખાનગી ક્ષેત્રની HDFC બેંકે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જો તમારું પણ આ બેંકમાં ખાતું છે અને તમે લોન લીધી છે તો તમારી EMI વધુ વધવાની છે. બેંકે આજથી MCLRના દરમાં વધારો કર્યો છે. આરબીઆઈની બેઠકના પરિણામો પહેલા જ HDFC બેંકે વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

35 બેસિસ પોઈન્ટ વધારો

બેંકે MCLR રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. HDFC બેંકના નવા દરો 7મી જૂન એટલે કે આજથી અમલમાં આવી ગયા છે. આજથી લોન લેનાર તમામ ગ્રાહકોની EMI વધી ગઈ છે.

તપાસો કે નવા દરો શું છે?

બેંકની વેબસાઈટ અનુસાર, ગ્રાહકોને રાતોરાત લોનનો દર આજથી 7.15 ટકાથી વધીને 7.50 ટકા થઈ ગયો છે. તે જ સમયે, એક મહિનાનો MCLR દર વધીને 7.55 ટકા, 3 મહિનાનો MCLR દર 7.60 ટકા અને 6 મહિનાનો દર વધીને 7.70 ટકા થયો છે.

ચાલો HDFC બેંકના નવીનતમ દરો તપાસીએ-

રાતોરાતનો દર - 7.50 ટકા

1 મહિનો - 7.55 ટકા

3 મહિના - 7.60 ટકા

6 મહિના - 7.70 ટકા

1 વર્ષ - 7.85 ટકા

2 વર્ષ - 7.95 ટકા

3 વર્ષ - 8.05 ટકા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget