શોધખોળ કરો

Aadhaar Card : ઘરે બેઠા અસલી-નકલી આધાર કાર્ડની કરો ઓળખ, UIDAI એ બતાવી રીત

UIDAI એ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ શેર કરીને ચેતવણી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે દરેક 12 અંકનો ડિજિટ આધાર કાર્ડ નંબર નથી હોતો. નાગરિકોએ ફેક આધાર નંબરથી સતર્ક રહેવાની જરૂર છે.

Aadhaar Card Verification Online:  આજે આધાર કાર્ડ સૌથી મહત્વનો ડોક્યુમેંટ છે. સ્કૂલમાં એડમિશન લેવાથી લઈ હોસ્પિટલમાં દાખલ થવા, બેંકમાં ખાતું ખોલાવવા કે શેરબજારમાં રોકાણ કરવા દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. તેના વગર અનેક કામ અટકી જાય છે.

નકલી આધાર કાર્ડને લઈ નાગરિકોને કર્યા સતર્ક

આધારની વધતી ઉપયોગીતાની સાથે ફ્રોડના મામલા પણ વધ્યા છે. આધાર કાર્ડ ઈસ્યુ કરતી સંસ્થા UIDAI MeitY ની નીચે કામ કરે છે. MeitY એ યુઆઈડીએઆઈ સાથે મળીને ફેક આધાર કાર્ડ ચેક કરવાની સરળ રીત બતાવી છે. UIDAI એ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ શેર કરીને ચેતવણી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે દરેક 12 અંકનો  ડિજિટ  આધાર કાર્ડ નંબર નથી હોતો. આ સ્થિતિમાં નાગરિકોએ ફેક આધાર નંબરથી સતર્ક રહેવાની જરૂર છે.

આ ઉપરાંત યુઆઈડીએઆઈએ ક્રોસ ચેક કર્યા વગર આધાર કાર્ડ ન સ્વીકારવા જણાવ્યું છે. જો તમે પણ અસલી અને નકલી આધાર કાર્ડની ઓળખ કરવા માંગો છો તો કેટલાક સરળ સ્ટેપ ફોલો કરીને જાણી શકો છે.

આ રીતે કરો અસલી-નકલી આધાર કાર્ડની ઓળખ

  • સૌથી પહેલા આધારકાર્ડ ઈસ્યુ કરતી સંસ્થા UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર ક્લિક કરો.
  • જેમાં My Aadhaar ઓપ્શન ક્લિક કરો.
  • જે બાદ તમારી સમક્ષ આધાર સાથે જોડાયેલી અનેક સર્વિસનું લિસ્ટ ઓપન થશે.
  • અહીંયા Verify an Aadhaar number પર ક્લિક કરો.
  • જે બાજ 12 અંકનો આધાર નંબર નાંખો.
  • જે બાદ Captcha નાંખો.
  • જો તમારો મોબાઇલ નંબર નોંધાયેલો હશે તો તેમને આગળના પેજ પર ડાયવર્ટ કરી દેવાશે.
  • જે બાદ તમે આધાર નંબર, ઉંમર, લિંગ, સ્ટેટ જેવી વિગતો ભરીને તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી ચેક કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાHemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત

General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Embed widget