શોધખોળ કરો

Air India: એર ઇન્ડિયા કાફલામાં સામેલ કરશે 30 નવા એરક્રાફ્ટ, જાણો ક્યા રૂટ પર ભરશે ઉડાન?

દેશની ટોચની ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા ટાટા ગ્રુપના હાથમાં ગયા બાદ તેના નવા અપડેટ્સ સતત બહાર આવતા રહે છે

Air India: દેશની ટોચની ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા ટાટા ગ્રુપના હાથમાં ગયા બાદ તેના નવા અપડેટ્સ સતત બહાર આવતા રહે છે. હવે એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે  જે આ એરલાઈનને નવી ઊંચાઈ પર લઈ જવાની વ્યૂહરચના બનાવે છે. તેમની ક્ષમતા વધારવા માટે એર ઈન્ડિયા તેના હાલના કાફલામાં 25 નેરો બોડી એરબસ અને 5 બોઈંગ વાઈડ બૉડી એરક્રાફ્ટ ઉમેરવાની યોજના ધરાવે છે. તેનાથી એર ઈન્ડિયાના કાફલામાં 25 ટકાનો વધારો થશે.

વર્ષના અંત સુધીમાં એર ઈન્ડિયાના કાફલામાં 30 નવા એરક્રાફ્ટ ઉમેરાશે

એર ઇન્ડિયાએ 25 એરબસ નેરો-બોડી અને 5 બોઇંગ વાઇડ-બોડી એરક્રાફ્ટ માટે લીઝ અને લેટર ઓફ ઇન્ટેટ પર હસ્તાક્ષર કર્યા છે, જે 2022 ના અંત સુધીમાં સેવામાં આવશે. ટાટા જૂથ દ્વારા આ વર્ષની શરૂઆતમાં એર ઈન્ડિયાને હસ્તગત કર્યા પછી આ નવા એરક્રાફ્ટ હવે કાફલાનું વિસ્તરણ કરશે. લીઝ પર આપવામાં આવેલ એરક્રાફ્ટમાં 21 એરબસ A320 નિયોન, ચાર A321 નિયૉન અને પાંચ બોઇંગ B 777-200એલઆરનો સમાવેશ થાય છે.

એર ઈન્ડિયાના નવા એરક્રાફ્ટ આ રૂટ પર દોડશે

એરલાઈન અનુસાર, B777-200LR ડિસેમ્બર 2022 અને માર્ચ 2023 વચ્ચે ફ્લીટમાં જોડાશે અને ભારતીય શહેરોમાંથી યુએસ ફ્લાઈટ્સ માટે તૈનાત કરવામાં આવશે. મુંબઈથી સાન ફ્રાન્સિસ્કો તેમજ ન્યૂયોર્ક વિસ્તારના બંને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નેવાર્ક લિબર્ટી અને જ્હોન એફ કેનેડી માટે ફ્લાઈટ્સ હશે, જ્યારે બેંગ્લોરથી સાન ફ્રાન્સિસ્કો માટે અઠવાડિયામાં ત્રણ વખત ફ્લાઈટ હશે. આ વિમાનો સાથે એર ઈન્ડિયા પ્રથમ વખત પ્રીમિયમ ઈકોનોમી ફ્લાઈટ્સ ઓફર કરશે.

કાફલાના વિસ્તરણ પર એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે લાંબા સમય પછી એર ઈન્ડિયા તેના કાફલાના વિસ્તરણને ફરીથી શરૂ કરીને ખૂબ જ ખુશ છે. આ નવા એરક્રાફ્ટ હાલના એરક્રાફ્ટની સાથે ફરી સેવામાં વધુ ક્ષમતા અને કનેક્ટિવિટીની તાકીદની જરૂરિયાતને પૂરી કરશે.

એર ઈન્ડિયાના નેરો-બોડી ફ્લીટમાં હાલમાં 70 વિમાનનો સમાવેશ થાય છે, જેમાંથી 54 કાર્યરત છે અને બાકીના 16 એરક્રાફ્ટ 2023ની શરૂઆતમાં સેવામાં પાછા આવશે. એર ઈન્ડિયાના વાઈડ-બોડી ફ્લીટમાં હાલમાં 43 એરક્રાફ્ટ છે, જેમાંથી 33 કાર્યરત છે. બાકીના 2023 ની શરૂઆતમાં સેવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
Embed widget