શોધખોળ કરો

Amazon Great Indian Festival Sale: બ્રાન્ડેડ કંપનીના હેલ્મેટ પર 25 ટકાની છૂટ, કાર-બાઇકની એક્સેસરિઝ પર 60 ટકા છૂટ

Happiness Upgrade Daysમાં તમામ પ્રોડક્ટ પર જંગી છૂટ, ઓફર આપવામાં આવી રહી છે. આ સેલમાં હેલ્મેટ, ટુ-વ્હીલ અને ફોર વ્હીલ ટાયર, કાર અને બાઇક એક્સેસરિઝ પર જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે

Amazon Great Indian Festival Sale: હાલ અમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યો છે.  Happiness Upgrade Daysમાં તમામ પ્રોડક્ટ પર જંગી છૂટ, ઓફર આપવામાં આવી રહી છે. આ સેલમાં હેલ્મેટ, ટુ-વહીલ અને ફોર વ્હીલ ટાયર, કાર અને બાઇક એક્સેસરિઝ, વ્હીકલ ક્લિનિંગ સપ્લાય પર જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે આ વસ્તુ ખરીદવા માંગતા હો તો Amazon Great Indian Festival Saleમાં ખૂબ સસ્તા ભાવે બ્રાન્ડેડ કંપનીની આઈટમ મળી રહી છે.

Link For Amazon Navrati Sale

Helmets: ટુ વ્હીલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે. તે ન માત્ર અકસ્માતમાં જીવ બચાવે છે પરંતુ ઠંડી, ગરમી અને વરસાદથી આંખોનું રક્ષણ કરે છે. અમેઝોન પર હાલ સેલમાં વેગા અને સ્ટીલબર્ડ જેવી કંપનીઓના હેલ્મેટમાં 25 ટકા સુધી છૂટ મળે છે.

Click Here To Buy Helmets

Pressure washers: કાર, ટુ વ્હીલ ધોવા માટે પ્રેશર વોશરનો ઉપયોગ થાય છે. અમેઝોન પર હાલ ચાલી રહેલા સેલમાં પ્રેશર વોશર પર 60 ટકા સુધીની છૂટ મળી રહી છે. ડિસ્કાઉન્ટ બાદ વિવિધ પ્રોડક્ટની કિંમત 1500 રૂપિયાથી લઈ 9500 આસપાસ છે.

Click Here To Buy Pressure Washers

Car & bike tyres: નવરાત્રિ પછી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન ઘણા લોકો પોતાનું બાઇક કે કાર લઇને ફરવા જતા હોય છે. જો તમારી કાર કે બાઇકનું ટાયર બદલવાનું વિચારતા હો તો હાલ શ્રેષ્ઠ સમય છે. અમેઝોન પર સેલમાં કાર અને બાઇકના ટાયર પર 30 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.

Click Here To Buy Car & Bike Tyres

 Car & bike parts & accessories: નવી કાર કે બાઇક ખરીદ્યા બાદ તેની એક્સેસરીઝ પણ મહત્વની હોય છે. જો તમે પણ નવી કાર કે બાઇક ખરીદી હોય અને એક્સેસરીઝ ખરીદવાનું વિચારતા હો તો અમેઝોન પર ચાલી રહેલો સેલ શ્રેષ્ઠ અવસર છે. અહીં વિવિધ કાર અને બાઇકના પાર્ટ્સ તથા એક્સેસરીઝ પર 60 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.

Click Here To Buy Car & Bike Parts & Accessories

Car & bike engine oil: અમેઝોન પર ચાલી રહેલા સેલમાં કાર અને બાઇક માટે એન્જિન ઓઈલ 300 રૂપિયાથી શરૂ થઈ રહ્યું છે. જે બાદ વિવિધ કંપની, લીટરની સાઇઝ પ્રમાણે અલગ અલગ ભાવ છે.

Click Here To Buy Car & Bike Engine Oil

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચોઃ Amazon Great Indian Festival Sale: lingerie પર 70 ટકા સુધીની છૂટ, Maternity wear પર પણ છે આકર્ષક ઓફર

Amazon Navratri Sale: અમેઝોન પર 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદો બેસ્ટ સ્માર્ટફોન, કેશબેક અને એક્સચેન્જ ઓફરનો ઉઠાવો લાભ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget