શોધખોળ કરો

અમૂલ બ્રાન્ડ્સનું વાર્ષિક ટર્ન ઓવર કેટલું છે? આંકડો જાણીને ચોંકી જશો

નાણાંકિય વર્ષ 2018-19માં રૂપિયા 45,000 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે, જે જીસીએમએમએફ દ્વારા ગત વર્ષમાં હાંસલ કરાયેલા ટર્નઓવર કરતાં 13% વધારે છે. આ સાથે જ ભારત દુનિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદક તરીકે અગ્રેસર રહ્યું છે.

આણંદ: અમૂલના નામે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને તારીખ 31 માર્ચ, 2019ના રોજ પૂરા થતાં નાણાંકિય વર્ષ 2018-19માં રૂપિયા 45,000 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે, જે જીસીએમએમએફ દ્વારા ગત વર્ષમાં હાંસલ કરાયેલા ટર્નઓવર કરતાં 13% વધારે છે. આ સાથે જ ભારત દુનિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદક તરીકે અગ્રેસર રહ્યું છે. અમૂલ બ્રાન્ડ્સનું વાર્ષિક ટર્ન ઓવર કેટલું છે? આંકડો જાણીને ચોંકી જશો વર્ષ 2009-10માં રૂપિયા 8005 કરોડના ટર્નઓવરથી વર્ષ 2018-19 સુધીમાં ચાર ગણાથી વધુ એટલે કે રૂપિયા 33,150 કરોડનું ટર્નઓવર હાંસલ કરવામાં અમૂલ ફેડરેશનને ઝડપી વિસ્તરણના મંત્રથી ઉત્તમ પરિણામ હાંસલ કર્યો છે. ગુજરાતના ડેરી સંગઠનોની રાજ્યની એપેક્ષ સંસ્થાની તારીખ 28 મે, 2019ના રોજ યોજાયેલી 45મી વાર્ષિક સામાન્ય સભામાં આ પરિણામો જાહેર કર્યાં હતા. અમૂલ બ્રાન્ડ્સનું વાર્ષિક ટર્ન ઓવર કેટલું છે? આંકડો જાણીને ચોંકી જશો વાસ્તવમાં જીસીએમએમએફ અને તેના સભ્ય સંગઠનો દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ વેચવામાં આવેલી પ્રોડક્ટસનું કુલ ટર્નઓવર રૂપિયા 45,000 કરોડ અથવા તો 6.5 અબજ યુએસ ડોલરનો આંક વટાવી ગયું છે. અમૂલ બ્રાન્ડ્સનું વાર્ષિક ટર્ન ઓવર કેટલું છે? આંકડો જાણીને ચોંકી જશો જીસીએમએમએફનો ઉદ્દેશ રૂ. 50,000 કરોડના બિઝનેસ સ્તરનો આંક વટાવીને વર્ષ 2020-21 સુધીમાં ભારતની સૌથી મોટી એફએમસીજી (FMCG) સંસ્થા બનવાનું છે. અમૂલ પોતાને વિશ્વના 9માં ક્રમના ડેરી સંગઠનથી આગળ વધીને લાંબાગાળે વિશ્વની ટોચની ત્રણ સંસ્થાઓમાં અને તે પછી વિશ્વના સૌથી મોટા ડેરી સંગઠન તરીકે સુસ્થાપિત કરવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ

અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

ABP Premium

વિડિઓઝ

Big Breaking: રોડ એક્સિડન્ટમાં ઘાયલોનો ખર્ચો હવે ઉઠાવશે સરકાર, જુઓ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાતTirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતોને હવે મળશે કેશલેસ સારવાર

Embed widget