શોધખોળ કરો

અવિશ્વસનીય! અનંત અંબાણીના માથે ચમકતી કલગીની કિંમત 160 કરોડ રૂપિયા છે?

વરરાજા અનંત અંબાણીએ સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઈન કરાયેલી લાલ શેરવાની પહેરી હતી, જેમાં સોનેરી કામ અને હીરા પન્નાના બટન લગાવેલા હતા.

Anant Ambani kalgi value: અંબાણી પરિવારના યુવા વારસદાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય લગ્નોત્સવ આજે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ભવ્ય રીતે યોજાઈ રહ્યો છે.

આ પ્રસંગે સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત અનંત અંબાણીની કલગી રહી છે. સૂત્રો અનુસાર, આ કલગીની કિંમત અંદાજે 160 કરોડ રૂપિયા છે. અનંતે આ હીરાજડિત કલગીને તેના સોનેરી સાફા પર અને જાનમાં પણ પહેરી હતી. આ કલગી અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરાયેલા તેના સમગ્ર પરિધાનને રાજસી ટચ આપે છે.

વરરાજા અનંત અંબાણીએ સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઈન કરાયેલી લાલ શેરવાની પહેરી હતી, જેમાં સોનેરી કામ અને હીરા પન્નાના બટન લગાવેલા હતા. વહુ રાધિકા મર્ચન્ટ અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરાયેલા લાલ અને સફેદ રંગના ભરતકામવાળા લહેંગામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

મંગલ ઉત્સવ બાદ, 15 જુલાઈના રોજ અંબાણી પરિવારના કર્મચારીઓ માટે એક વિશેષ સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla)

આ લગ્નોત્સવ ભારતીય પરંપરાઓ અને આધુનિક વૈભવના અનોખા સંગમ તરીકે ધ્યાન ખેંચી રહ્યો છે. વિશ્વના સૌથી ધનિક પરિવારોમાંના એક દ્વારા આયોજિત આ સમારોહ નિઃશંકપણે વર્ષનો સૌથી ચર્ચિત સામાજિક પ્રસંગ બની રહેશે.

અનંત અંબાણીના લગ્નના પોશાકની વાત કરીએ તો તેમણે નારંગી રંગની શેરવાની પહેરી હતી, જે ફેશન ડિઝાઈનર જોડી અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરી હતી. આના પર અસલી સોનાના દોરા વડે ભરતકામ કરીને પક્ષીઓ અને ફૂલો બનાવવામાં આવ્યા છે. માહિતી મુજબ આના પર હીરાના બટન પણ લગાવવામાં આવ્યા છે. તેમણે આને સફેદ રંગના ચૂડીદાર પાયજામા સાથે સ્ટાઈલ કર્યું છે.

અનંત અંબાણીના લગ્નના પોશાક સાથે જ તેમના માથે બાંધેલો લાલ રંગનો સાફો ખાસ છે. અનંતને જે સાફો તેમના ભાભી શ્લોકા મહેતા તરફથી બાંધવામાં આવ્યો હતો, તે ઘરચોળા કાપડમાંથી બનાવવામાં આવ્યો છે.

આ સરપેચ વાળા સાફામાં એક અનોખી સોનેરી એમ્બેલિશ્ડ બોર્ડર પણ છે, આ ઉપરાંત તેમાં બે મોટા સોલિટેર હીરા સાથે નાના-નાના હીરા અને એક પીંછું લગાવેલું હતું. આ અનંતના લુકમાં રોયલ ટચ ઉમેરી રહ્યું હતું.

ટોપ સ્ટોરી

બેન્ક FD ભૂલી જાઓ! પોસ્ટ ઓફિસની આ સ્કીમથી સતત 5 વર્ષ સુધી દર મહિને મેળવો 9250 રૂપિયા
બેન્ક FD ભૂલી જાઓ! પોસ્ટ ઓફિસની આ સ્કીમથી સતત 5 વર્ષ સુધી દર મહિને મેળવો 9250 રૂપિયા
8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ
8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget