શોધખોળ કરો

સંરક્ષણ મંત્રાલય પાસે સૈન્યએ કરી માંગ- હથિયારો અને સૈન્ય ઉપકરણોની ખરીદીના બજેટમાં જીએસટી જોડવામાં આવે

આ માંગ સૈન્યએ એટલા માટે કરી કારણ કે આ હથિયારોની ખરીદીમાં જીએસટી અને ઇન્કમટેક્સ પણ સરકારે આપવું પડે છે. નોંધનીય છે કે પાંચ જૂલાઇના રોજ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે.

નવી દિલ્હીઃ સામાન્ય બજેટ 2019 અગાઉ સૈન્યએ સંરક્ષણ મંત્રાલય પાસે મોટી માંગ કરી છે. સૈન્યએ સંરક્ષણ મંત્રાલયને કહ્યું કે, સૈન્ય ઉપકરણો અને હથિયારોની ખરીદી માટે સરકાર તરફથી જે બજેટ આપવામાં આવે છે તેમાં જીએસટી અને કસ્ટમ ટેક્સ પણ જોડીને ફંડ આપવામાં આવે. આ માંગ સૈન્યએ એટલા માટે કરી કારણ કે આ હથિયારોની ખરીદીમાં જીએસટી અને ઇન્કમટેક્સ પણ સરકારે આપવું પડે છે. નોંધનીય છે કે પાંચ જૂલાઇના રોજ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે. નોંધનીય છે કે વચગાળાના બજેટમા સરકારે સૈન્ય માટે ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધારેનું ફંડ ફાળવ્યું હતું જે અત્યાર સુધી કોઇ પણ વર્ષના વચગાળાના બજેટમાં ફાળવવામાં આવેલી સૌથી વધુ રકમ છે. તે સમયે વચગાળાના બજેટ રજૂ કરી રહેલા ગોયલે લોકસભામાં બજેટ ભાષણ દરમિયાન આ વાતની જાણકારી આપી હતી. તેમણે 2019-20 માટે વચગાળાના બજેટ રજૂ કરતા કહ્યુ હતું કે, આપણા સૈનિક સરહદો પર દેશની રક્ષા કરે છે જેના પર અમને ગર્વ છે. અમે આપણી સરહદો  સુરક્ષિત બનાવવા માટે બજેટમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુ ફાળવણી કરી છે. જે અત્યાર સુધી સૌથી વધુ છે. જો જરૂર પડી તો વધારાનું ફંડ ફાળવવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget