શોધખોળ કરો

August Bank Holidays: ઓગસ્ટમાં આટલો દિવસો બંધ રહેશે બેંક, જાણો બેંક રજાઓની સંપૂર્ણ યાદી

ઓગસ્ટમાં, સ્વતંત્રતા દિવસ 2022 ની રાષ્ટ્રીય રજા છે, રક્ષાબંધન (રક્ષાબંધન 2022), જન્માષ્ટમી (જનમાષ્ટમી 2022) જેવા તહેવારો પણ આવી રહ્યા છે જેના પર બેંકોમાં રજા રહેશે.

August Bank Holidays: ઓગસ્ટ મહિનો આજથી શરૂ થયો છે અને આ વર્ષે ઓગસ્ટમાં બેન્કોમાં ઘણી રજાઓ જોવા મળશે. જો તમે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ બેંક રજાઓની યાદી પર નજર નાખો, તો દેશના વિવિધ રાજ્યોમાં, ઓગસ્ટમાં કુલ 18 દિવસ બેંક રજા હશે. તમને જણાવી દઈએ કે આ 18 દિવસોમાં તમામ રાજ્યોમાં બેંકમાં રજા રહેશે નહીં.

ઓગસ્ટમાં, સ્વતંત્રતા દિવસ 2022 ની રાષ્ટ્રીય રજા છે, રક્ષાબંધન (રક્ષાબંધન 2022), જન્માષ્ટમી (જનમાષ્ટમી 2022) જેવા તહેવારો પણ આવી રહ્યા છે જેના પર બેંકોમાં રજા રહેશે. જો તમારે નાણાકીય લેવડ-દેવડ કે અન્ય કોઈ કારણસર ઓગસ્ટમાં બેંક જવું પડે તો પહેલા તમારે એ જાણી લેવું જોઈએ કે તમારા રાજ્યમાં કયા દિવસે રજા હોવાના કારણે બેંકોમાં કોઈ કામ નહીં થાય. અહીં અમે રાજ્ય મુજબની બેંક રજાઓની યાદી જણાવી રહ્યા છીએ, જે તમારા માટે સરળ બનાવશે.

ઓગસ્ટ બેંક રજા યાદી

1 ઓગસ્ટ - દ્રુપકા શે-જી (સિક્કિમમાં બેંક રજા)

7 ઓગસ્ટ - પ્રથમ રવિવાર (સાપ્તાહિક રજા)

8 ઓગસ્ટ - મોહરમ (જમ્મુ અને કાશ્મીરમાં બેંકોને રજા રહેશે)

9 ઓગસ્ટ – મોહરમ (અગરતલા, અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગ્લોર, ભોપાલ, ચેન્નાઈ, હૈદરાબાદ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર અને રાંચીમાં બેંક હોલીડે)

11 ઓગસ્ટ - રક્ષાબંધન

12 ઓગસ્ટ - રક્ષા બંધન (કાનપુર, લખનૌમાં બેંક હોલીડે)

13 ઓગસ્ટ - બીજા શનિવારની રજા

14 ઓગસ્ટ - રવિવાર સાપ્તાહિક રજા

15 ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસ (રાષ્ટ્રીય રજા)

16 ઓગસ્ટ - પારસી નવું વર્ષ (મુંબઈ, નાગપુરમાં બેંક હોલીડે)

18 ઓગસ્ટ - જન્માષ્ટમી

ઑગસ્ટ 19- જન્માષ્ટમી શ્રાવણ વદ-8/કૃષ્ણ જયંતિ (અમદાવાદ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, ગંગટોક, જયપુર, જમ્મુ, ગત્ના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગરમાં બેંકો બંધ)

20 ઓગસ્ટ - કૃષ્ણ અષ્ટમી (હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે)

21 ઓગસ્ટ - રવિવાર (સાપ્તાહિક રજા)

27 ઓગસ્ટ - ચોથો શનિવાર (સાપ્તાહિક રજા)

28 ઓગસ્ટ - રવિવાર (સાપ્તાહિક રજા)

29 ઓગસ્ટ - શ્રીમંત સંકરદેવ તારીખ (ગુવાહાટીમાં બેંક બંધ)

31 ઓગસ્ટ - ગણેશ ચતુર્થી (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં બેંકો બંધ)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ

ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ

Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર

ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Embed widget