શોધખોળ કરો

Axis Bank: 1 એપ્રિલથી થઈ રહ્યો છે મોટો બદલાવ, આ જાણીતી બેંકના કેશ ટ્રાન્ઝેક્શન અને મિનિમમ બેલેંસના નિયમમાં થશે ફેરફાર

Axis Bank News: બેંકે સેવિંગ્સ એકાઉન્ટ માટે માસિક બેલેન્સની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરી દીધી છે. બેંકના આ નિયમો 1લી એપ્રિલ 2022થી લાગુ થશે.

Axis Bank Rules Change:  ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકમાં ખાતું ધરાવતા ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ આ બેંકમાં ખાતું છે, તો 1લી એપ્રિલથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેંકમાં પગાર અને બચત ખાતા ધરાવતા ગ્રાહકો માટે રોકડ વ્યવહારો અને સરેરાશ લઘુત્તમ બેલેન્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

ન્યૂનતમ મર્યાદામાં ફેરફાર

બેંકે સેવિંગ્સ એકાઉન્ટ માટે માસિક બેલેન્સની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરી દીધી છે. બેંકના આ નિયમો 1લી એપ્રિલ 2022થી લાગુ થશે.

વેબસાઇટ પર બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી

AXIC બેંકની વેબસાઇટ અનુસાર, બેંકે મેટ્રો/શહેરી શહેરોમાં સરળ બચત અને સમકક્ષ યોજનાઓની લઘુત્તમ મર્યાદામાં વધારો કર્યો છે. આ ફેરફાર ફક્ત તે જ યોજનાઓ પર લાગુ થશે જેમાં 10,000 રૂપિયાનું સરેરાશ બેલેન્સ જરૂરી છે.

ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં થયો ફેરફાર

આ સિવાય બેંકે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. હાલમાં, વર્તમાન ફ્રી ટ્રાન્ઝેક્શન રૂ. 4 અથવા રૂ. 2 લાખ છે, જેને બદલીને 4 ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા રૂ. 1.5 લાખ કરવામાં આવ્યું છે.

જાન્યુઆરીમાં પણ બદલાયો નિયમ

આ પહેલા એક્સિસ બેંક અને અન્ય ઘણી બેંકોએ 1 જાન્યુઆરી 2022થી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો છે. આ ઉપરાંત, જૂનમાં, આરબીઆઈએ બેંકોને 1 જાન્યુઆરી, 2022 થી મફત માસિક મર્યાદા કરતાં વધુ રોકડ અને નોન-કેશ એટીએમ વ્યવહારો માટે ચાર્જ વધારવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ

BSNL કર્મચારી સંઘે PM મોદીને લખ્યો પત્ર, જાણો શું કર્યું સૂચન

Tax on Petrol: 100 રૂપિયાના પેટ્રોલ પર લાગે છે આટલો ટેક્સ, કાર-બાઈકમાં ભરાવતાં પહેલા સમજો આ ગણિત

Corona Cases USA: કોરોના હજુ ગયો નથી, અમેરિકામાં નવા કોરોના કેસમાં ઓમિક્રોન સબ વેરિઅન્ટના 35 ટકા કેસ નોંધાતા ફફડાટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget