શોધખોળ કરો

Tax on Petrol: 100 રૂપિયાના પેટ્રોલ પર લાગે છે આટલો ટેક્સ, કાર-બાઈકમાં ભરાવતાં પહેલા સમજો આ ગણિત

ભારતમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના કારણે પેટ્રોલના ભાવમાં કોઈ વધારો થયો નહોતો. રશિયા-યુક્રેન વચ્ચે ચાલતાં જંગના કારણે ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેની અસર પેટ્રોલના ભાવ પર જોવા મળી રહી છે

Petrol-Diesel Price: ભારતમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નહોતો. રશિયા-યુક્રેન વચ્ચે ચાલતાં જંગના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેની અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. પેટ્રોલિયમ કંપનીઓના કહેવા પ્રમાણે ક્રૂડ ઓઈલમાં ઉછાળાના કારણે મજબૂરીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારવી પડી રહી છે.

દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા લીટરથી પણ મોંઘું વેચાઈ રહ્યું છે. આગામી દિવસોમાં પણ તેમાં વધારો ચાલુ રહી શકે છે. આ કારણે આમ આદમીને મોંઘવારીને વધુ એક ઝટકો લાગી શકે છે. પરંતુ સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલના ટેક્સમાં ઘટાડો કરીને રાહત આપી શકે છે.

આ દરમિયાન સામે આવેલા આંકડામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આશરે 50 ટકા ટેક્સ હોય છે. અનેક રાજ્યોમાં આ આંકડો 50 ટકાને પાર કરી જાય છે. તેથી આમ આદમીએ સમજવું જોઈએ કે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવે તો તેના પર કેટલો ટેક્સ જાય છે.

રાજ્ય   100 રૂપિયાના પેટ્રોલ પર કુલ ટેક્સ

  • ઉત્તરપ્રદેશ 45.20 રૂપિયા
  • બિહાર  50 રૂપિયા
  • મહારાષ્ટ્ર 52.50 રૂપિયા
  • રાજસ્થાન 44.60 રૂપિયા
  • પંજાબ  48.70 રૂપિયા
  • પ.બંગાળ       48.70 રૂપિયા
  • દિલ્હી   45.30 રૂપિયા
  • તમિલનાડુ 48.60 રૂપિયા
  • તેલંગણા        51.60 રૂપિયા
  • આંધ્રપ્રદેશ      52.40 રૂપિયા
  • કેરળ   50.20 રૂપિયા
  • મેઘાલય        42.50 રૂપિયા
  • ઝારખંડ         47 રૂપિયા
  • છત્તીસખંડ       48.30 રૂપિયા
  • ગુજરાત         44.50 રૂપિયા
  • આસામ         45.40 રૂપિયા
  • અરૂણાચલ પ્રદેશ        42.90 રૂપિયા
  • ઉત્તરાખંડ       44.10 રૂપિયા
  • નાગાલેન્ડ       46.60 રૂપિયા
  • મિઝોરમ        43.80 રૂપિયા
  • મણિપુર 47.70 રૂપિયા
  • ઓડિશા 48.90 રૂપિયા
  • કર્ણાટક 48.10 રૂપિયા
  • ગોવા 45.80 રૂપિયા
  • મધ્યપ્રદેશ 50.60 રૂપિયા
  • હરિયાણા 45.10 રૂપિયા
  • હિમાચલ પ્રદેશ 44.40 રૂપિયા
  • સિક્કિમ 46 રૂપિયા
  • ત્રિપુરા  45.80 રૂપિયા
  • જમ્મુ-કાશ્મીર 45.90 રૂપિયા
  • લદ્દાખ  44.60 રૂપિયા
  • અંદમાન નિકોબાર 35.30 રૂપિયા
  • દમણ-દીવ      42 રૂપિયા

નોંધ: આ આંકડા 22 માર્ચ 2022ના ભાવ પર આધારિત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget