શોધખોળ કરો

Bank Holiday April 2025:આવતા મહિને કુલ  16 દિવસ સુધી બંધ રહેશે બેંક, જોઈ લો રજાઓનું લિસ્ટ

આજકાલ મોટાભાગનું બેંકિંગ કામ ઘરે બેઠા મોબાઈલથી થાય છે. પરંતુ હજુ પણ એવા ઘણા કામ છે જેના માટે બેંકમાં જવું પડે છે.

Bank Holiday April 2025: આજકાલ મોટાભાગનું બેંકિંગ કામ ઘરે બેઠા મોબાઈલથી થાય છે. પરંતુ હજુ પણ એવા ઘણા કામ છે જેના માટે બેંકમાં જવું પડે છે. તેમાં લોન લેવા, રોકડ જમા કરાવવા, મોટી રકમના RTGS કરવા અને ચેક જેવા ઘણા કાર્યોનો સમાવેશ થાય છે. જો તમારે પણ એપ્રિલ મહિનામાં આવા કામ માટે બેંકની શાખામાં જવું હોય તો રજાઓનું લિસ્ટ ચોક્કસ તપાસો. જો તમે આ લિસ્ટ જોયા વગર બેંકમાં જશો અને બેંક બંધ છે, તો તમારો સમય બગડશે એટલું જ નહીં, મહત્વપૂર્ણ કામ પણ અટકી જશે. એપ્રિલ મહિનામાં વિવિધ ઝોનમાં કુલ 16 દિવસની બેંક રજાઓ રહેશે. આવો જાણીએ.          

એપ્રિલ મહિનામાં આ તારીખો પર બેંકો બંધ રહેશે 

  • 1 એપ્રિલ 2025: નવા નાણાકીય વર્ષનો પ્રથમ દિવસ (બેંક ક્લોઝિંગ ડે) આ દિવસે દેશભરમાં બેંકમાં રજા રહેશે.
  • 5 એપ્રિલ 2025: બાબુ જગજીવન રામના જન્મદિવસને કારણે હૈદરાબાદ અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે.
  • 6 એપ્રિલ 2025: રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 10 એપ્રિલ 2025: મહાવીર જયંતિના કારણે ગુજરાત, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, નવી દિલ્હી, છત્તીસગઢ અને ઝારખંડમાં બેંકો બંધ રહેશે.
  • 12 એપ્રિલ 2025: બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 13 એપ્રિલ 2025: રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
    14 એપ્રિલ 2025: આંબેડકર જયંતિ, વિશુ, બીજુ અને ભોગ બિહુના કારણે ત્રિપુરા, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓરિસ્સા, પંજાબ, તમિલનાડુ, ઉત્તરાખંડ, સિક્કિમ, આસામ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મણિપુર, રાજસ્થાન, જમ્મુ, કેરળ, પશ્ચિમ બંગાળ, જમ્મુ, કેરળ, બિહાર અને બિહારમાં બેંકો બંધ રહેશે.
  • 15 એપ્રિલ 2025: ત્રિપુરા, આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાચલમાં બંગાળી નવું વર્ષ, ભોગ બિહુ અને હિમાચલ દિવસને કારણે બેંક રજા રહેશે.
  • 16 એપ્રિલ 2025: આસામમાં ભોગ બિહુના કારણે બેંકો બંધ રહેશે.
  • 18 એપ્રિલ 2025: ગુડ ફ્રાઈડેના કારણે ત્રિપુરા, પંજાબ, આસામ, રાજસ્થાન, જમ્મુ, હિમાચલ અને કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 20 એપ્રિલ 2025: રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 21 એપ્રિલ 2025: ત્રિપુરામાં ગરિયા પૂજાને કારણે બેંકો બંધ રહેશે.
  • 26 એપ્રિલ 2025: ચોથા શનિવારને કારણે બેંકો બંધ રહેશે.
  • 27 એપ્રિલ 2025: રવિવારના કારણે બેંકમાં રજા રહેશે.
  • 29 એપ્રિલ 2025: હિમાચલમાં પરશુરામ જયંતિના કારણે બેંકમાં રજા રહેશે.
  • 30 એપ્રિલ 2025: અક્ષય તૃતીયાના કારણે કર્ણાટકમાં બેંક રજા રહેશે.  
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વ્હાઈટ હાઉસમાં થશે ટ્રમ્પ સાથે ઝેલેન્સકીની મુલાકાત, યુરોપિયન અને નાટો દેશોના નેતા રહેશે હાજર
વ્હાઈટ હાઉસમાં થશે ટ્રમ્પ સાથે ઝેલેન્સકીની મુલાકાત, યુરોપિયન અને નાટો દેશોના નેતા રહેશે હાજર
Bihar: SIRમાં રદ્દ કરાયેલા મતદારોના નામની યાદી જાહેર, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચનો નિર્ણય
Bihar: SIRમાં રદ્દ કરાયેલા મતદારોના નામની યાદી જાહેર, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચનો નિર્ણય
NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનની જાહેરાત, જાણો હાલમાં ક્યા પદ પર છે
NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનની જાહેરાત, જાણો હાલમાં ક્યા પદ પર છે
આગામી 48 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો વેધર અપડેટ્સ
આગામી 48 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો વેધર અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના કેશોદમાં 110 વર્ષના વૃદ્ધાનું પડી જવાથી મોત, જુઓ અહેવાલ
Mehsana Accident : ઊંઝામાં પૂરપાટ જતી કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, સામે આવ્યા સીસીટીવી
Rajkot News : ખેતરની કુંડીમાં પડી જતાં અઢી વર્ષીય બાળકનું મોત, પરિવારમાં માતમ
Surendranagar Car Accident : સુરેન્દ્રનગરમાં ઝમર પાસે 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત, 8 લોકો જીવતા ભડથું
Hun To Bolish : હું તો બોલીશ : ભક્તિના ધામમાં 'જુગારધામ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વ્હાઈટ હાઉસમાં થશે ટ્રમ્પ સાથે ઝેલેન્સકીની મુલાકાત, યુરોપિયન અને નાટો દેશોના નેતા રહેશે હાજર
વ્હાઈટ હાઉસમાં થશે ટ્રમ્પ સાથે ઝેલેન્સકીની મુલાકાત, યુરોપિયન અને નાટો દેશોના નેતા રહેશે હાજર
Bihar: SIRમાં રદ્દ કરાયેલા મતદારોના નામની યાદી જાહેર, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચનો નિર્ણય
Bihar: SIRમાં રદ્દ કરાયેલા મતદારોના નામની યાદી જાહેર, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચનો નિર્ણય
NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનની જાહેરાત, જાણો હાલમાં ક્યા પદ પર છે
NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનની જાહેરાત, જાણો હાલમાં ક્યા પદ પર છે
આગામી 48 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો વેધર અપડેટ્સ
આગામી 48 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો વેધર અપડેટ્સ
દેવાયત ખવડની ધરપકડ બાદ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસોઃ ખવડે સોશિયલ મીડિયા પર વોચ રાખીને હુમલાનો....
દેવાયત ખવડની ધરપકડ બાદ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસોઃ ખવડે સોશિયલ મીડિયા પર વોચ રાખીને હુમલાનો....
તમારા FASTag નો વાર્ષિક પાસ ક્યાં ક્યાં ચાલશે? અહીં છે હાઈવે અને એક્સપ્રેસ વેનું સંપૂર્ણ લિસ્ટ, જાણો વિગતો
તમારા FASTag નો વાર્ષિક પાસ ક્યાં ક્યાં ચાલશે? અહીં છે હાઈવે અને એક્સપ્રેસ વેનું સંપૂર્ણ લિસ્ટ, જાણો વિગતો
પાકિસ્તાનના 5 યુવા ખેલાડીઓ જે એશિયા કપ 2025માં ભારત માટે ખતરો બની શકે છે!
પાકિસ્તાનના 5 યુવા ખેલાડીઓ જે એશિયા કપ 2025માં ભારત માટે ખતરો બની શકે છે!
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન: સંઘ સાથે જૂનો સંબંધ અને મજબૂત નેતૃત્વ, જાણો રાજકીય સફર
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન: સંઘ સાથે જૂનો સંબંધ અને મજબૂત નેતૃત્વ, જાણો રાજકીય સફર
Embed widget