Rajkot News : ખેતરની કુંડીમાં પડી જતાં અઢી વર્ષીય બાળકનું મોત, પરિવારમાં માતમ
Rajkot News : ખેતરની કુંડીમાં પડી જતાં અઢી વર્ષીય બાળકનું મોત, પરિવારમાં માતમ
રાજકોટના જેતપુરના થાણાગાલોળ ગામમાં કરુણ ઘટના. ખેતરમાં કુંડીમાં પડતા અઢી વર્ષીય બાળકનું મોત. અઢી વર્ષીય બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મળતી વિગતો પ્રમાણે, રાજકોટના જેતપુરના થાણા ઘાલોડ ગામમાં કરુણ ઘટના બની છે. ખેતરની કુંડીમાં પડી જવાથી અઢી વર્ષીય બાળકનું મોત નીપજ્યું .અઢી વર્ષીય બાળકના મોતથી પરિવારમાં શોખનું માહોલ છે. શ્રમિક દંપતી કે જે સીમ વિસ્તારમાં વાડીએ મજૂરી કામ કરતા હતા અને એ સમયે જ આઢી વર્ષનું બાળક રમતા રમતા કુંડીમાં પડી ગયું હતું. તેને જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો કે જ્યાં તેમને ફરજપરના ડોક્ટરે મૃત જાહેર કર્યો છે. અઢી વર્ષી બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.





















