શોધખોળ કરો

પ્રોપર્ટીની ખરીદી કરતા પહેલા આ 4 વાતોનું રાખો ખાસ ધ્યાન 

જો તમે તમારા પરિવાર માટે કોઈ ઘર, મકાન, ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે.

જો તમે તમારા પરિવાર માટે કોઈ ઘર, મકાન, ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. સામાન્ય રીતે, રિયલ એસ્ટેટ માર્કેટમાં બે પ્રકારની પ્રોપર્ટી ઉપલબ્ધ હોય છે - અંડર કંસ્ટ્રક્શન અને રેડી ટુ મૂવ. ખરીદદારો તેમની જરૂરિયાત મુજબ અંડર કંસ્ટ્રક્શન અને રેડી-ટુ-મૂવ મિલકતો ખરીદે છે. પરંતુ રેડી-ટુ-મૂવ પ્રોપર્ટીના પોતાના ફાયદા છે કારણ કે માત્ર એક જ પેમેન્ટથી તમે તમારા આખા પરિવાર સાથે આવી પ્રોપર્ટીમાં શિફ્ટ થઈ શકો છો. પરંતુ રેડી-ટુ-મૂવ પ્રોપર્ટી ખરીદતી વખતે 4 ખૂબ જ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

માલિકીના અધિકારો 

જો તમે રેડી-ટુ-મૂવ પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો, તો પહેલા તેના અસલી માલિક વિશે નક્કર માહિતી મેળવો. આ માટે તમારે તે મિલકતના કાગળો સાથે મહેસૂલ કચેરીમાં પહોંચવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તમે જેની પાસેથી મિલકત ખરીદો છો તે વ્યક્તિ તે મિલકતનો અસલી માલિક છે અને તેની પાસે તે મિલકતના માલિકી હક છે. જેથી કરીને ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો  પડે. 

પ્રોપટીની ઉંમર 

તમે જે પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો તેની ચોક્કસ ઉંમર જાણવી ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં કોઈપણ મિલકતની મહત્તમ ઉંમર 70 થી 80 વર્ષ ગણવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે તમારી પ્રોપર્ટી જેટલી જૂની હશે, તેની કિંમત નવી પ્રોપર્ટી સાથે ઓછી થશે. પ્રોપર્ટીની ચોક્કસ ઉંમર જાણવા માટે તમે તે વિસ્તારના સ્થાનિક લોકો અને પ્રોપર્ટી ડીલરો સાથે વાત કરી શકો છો. આ સિવાય તમે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની મદદ પણ લઈ શકો છો.

સુવિધાઓ 

કોઈપણ પ્રોપર્ટી ખરીદતા પહેલા ખાતરી કરો કે ત્યાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઘરમાં ઉપલબ્ધ વીજળી, પાણી અને ગટર ઉપરાંત આસપાસના વિસ્તારોની પણ માહિતી હોવી જોઈએ. તમે જે જગ્યાએ પ્રોપર્ટી ખરીદી રહ્યા છો ત્યાં રસ્તાઓ કેવા છે, સાર્વજનિક પરિવહનની સ્થિતિ શું છે, શાળાઓ અને હોસ્પિટલો કેટલી દૂર છે, આવશ્યક ચીજવસ્તુઓની ઓનલાઈન ડિલિવરી છે કે નહીં તે અંગેની નક્કર માહિતી મેળવો.તમારા ઘરની નજીકમાં મળતી તમામ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી લેવી ખૂબ જ જરુરી છે.  

આરડબ્લૂએ 

રિયલ એસ્ટેટ નિષ્ણાતોનું કહેવું છે કે આજના સમયમાં રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન (RWA) ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે. કોઈપણ શહેરમાં શિફ્ટ થતા નવા લોકો માટે સુરક્ષા એ એક મોટી સમસ્યા છે. સામાન્ય રીતે RWA સોસાયટીની સુરક્ષાની જવાબદારી લે છે અને પોતાના વતી સુરક્ષા પણ પૂરી પાડે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ આરડબ્લ્યુએ વીજળી અને પ્લમ્બિંગ જેવા કામોની જવાબદારી પણ લે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો
Gold- Silver Price Today: સોના-ચાંદી ખરીદતા પહેલા ચેક કરો પ્રાઇસ, જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold- Silver Price Today: સોના-ચાંદી ખરીદતા પહેલા ચેક કરો પ્રાઇસ, જાણો આજની લેટેસ્ટ કિંમત
Share Market Opening:ત્રણ દિવસ બાદ ફરી શેરબજારમાં તેજી, સેંસેક્સે 400 અંકની લગાવી છલાંગ
Share Market Opening:ત્રણ દિવસ બાદ ફરી શેરબજારમાં તેજી, સેંસેક્સે 400 અંકની લગાવી છલાંગ
આજથી બદલાઈ ગયા આ મોટા નિયમો; LPG, બેંકિંગ, UPI અને કાર સુધી, જાણો તમારા ખીસ્સા પર શું થશે અસર
આજથી બદલાઈ ગયા આ મોટા નિયમો; LPG, બેંકિંગ, UPI અને કાર સુધી, જાણો તમારા ખીસ્સા પર શું થશે અસર

વિડિઓઝ

Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat AAP : ગુજરાતમાં AAP નેતા પર દુષ્કર્મના આરોપથી ખળભળાટ
Gujarat School Vacation : ઉનાળું વેકેશનને લઈ સરકારે શું કરી સ્પષ્ટતા?
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી
ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે
ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget