શોધખોળ કરો

દિવાળી પહેલા છ કરોડ લોકોના ખાતામાં આવશે વધારે પૈસા, જાણો વિગતે

EPFO પાસ બુક ચેક કરવા કે ખાતામાં રહેલા બૅલૅન્સની જાણકારી માટે તમે મિસ કૉલ સર્વિસનો ઉપયોગ પણ કરી શકો છે.

નવી દિલ્હીઃ દિવાળી પહેલા તમામ કર્મચારીઓને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફતી મોટી ભેટ મળવાની છે. EPFOના 6 કરોડથી વધારે સભ્યોને નાણાંકીય વર્ષ 2018-19 માટે 8.65 ટકાના દરે વ્યાજ મળવાનું છે. આ રકમ સીધી PF ખાતાધારકના ખાતામાં જમા થશે. નોંધનીય છે કે, EPFO પાસ બુક ચેક કરવા કે ખાતામાં રહેલા બૅલૅન્સની જાણકારી માટે તમે મિસ કૉલ સર્વિસનો ઉપયોગ પણ કરી શકો છે. આ ઉપરાંત ઑનલાઇન કે એસએમએસથી પણ પીએફ બૅલૅન્સ જાણી શકાય છે. હજી સુધી EPFO 2017-18ના મંજૂર વ્યાજદર 8.55 ટકાના હિસાબથી EPF ક્લિયરન્સ કરી રહ્યું હતું. શ્રમ મંત્રાલયે 2018-19 માટે EPF ઉપર 8.65 ટકાના વ્યાજદરને મંજૂરી આપી છે. જે 2017-18ની તુલનામાં 0.10 ટકા વધારે છે. શ્રમ મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય પછી છ કરોડ ખાતાધારકોના ખાતામાં 2018-19 માટે 8.65 ટકાના વ્યાજદરના હિસાબથી 54,000 કરોડ રૂપિયા જમા કરાવશે. SMS દ્વારા બેલેન્સ જાણો 1. આ માટે જરૂરી છે કે તમારો UAN નંબર EPFO ની સાથે રજિસ્ટર્ડ હોય. 2. તમારે 7738299899 પર ‘EPFOHO UAN ENG’ લખીને મેસેજ કરવાનો રહેશે. 3. આ સર્વિસ ઇંગ્લિશ, હિન્દી, પંજાબી સહિત 10 અલગ-અલગ ભાષાઓને સપોર્ટ કરે છે. મિસ કોલથી જાણો 1. SMS સર્વિસની જેમ મિસ કોલ દ્વારા પણ PF બેલેન્સ જાણી શકો છો. 2. તે માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 પર મિસ-કોલ કરો. UAN છે તો ઓનલાઇન ચેક કરી શકો છો પી.એફ. બેલેન્સ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) છે તો પી એફ બેલેન્સ ઓનલાઇન ચેક કરી શકો છો. યુનિફાઇડ પોર્ટલની જગ્યાએ, વપરાશકર્તાઓ હવે એક અલગ વેબસાઇટ પર પીએફ પાસબુક પણ જોઈ શકે છે. ટ્રાન્સફર જેવી સેવાઓ માટે, જો કે યૂનિફાઇડ પોર્ટલનો ઉપયોગ હજી પણ થઈ શકે છે. પોર્ટલ પર પીએફ પાસબુક જોવા માટે, તે મહત્વપૂર્ણ છે કે તમારા પીએફ એકાઉન્ટને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએન) સાથે ટેગ કરેલો હોય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

Embed widget