શોધખોળ કરો

ક્રિપ્ટોકરન્સી Bitcoinમાં ફરી લાલચોળ તેજી, જાણો એક બિટકોઈનનો ભાવ કેટલા લાખ રૂપિયાએ પહોંચ્યો

Bitcoin Rate: છેલ્લા એક વર્ષમાં બિટકોઇને 75.32 ટકાનું રિટર્ન આપ્યું છે.

 નવી દિલ્હીઃ વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. હાલ બિટકોઇનનો રેટ 51,367.32 ડોલર પર પહોંચ્યો છે.  આશરે 37.50 લાખ રૂપિયા પર ભાવ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન બિટકોઇનનો સર્વોચ્ચ ભાવ 52,636.22 ડોલર અને લઘુત્તમ ભાવ 48,573.79 ડોલર રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં બિટકોઇને 75.32 ટકાનું રિટર્ન આપ્યું છે. શું છે બિટકોઈન બિટકોઇન એક ડિજિટલ એસેટ છે. તમે બિટકોઇનને ડિજિટલ કરન્સી પણ કહી શકો છો. એટલે કે ડોલર અને આઇએનઆરની જેમ આ કોઇ ફિઝિકલ કરન્સી નથી.તેનો આવિષ્કાર સંતોષી નાકામોટોએ 2009માં કર્યો હતો. બિટકોઇન સોફ્ટવેર બેઝ્ડ કરન્સી છે અટલે કે બિટકોઇનની જે ટ્રેન્ડિંગ હોય છે, તે સોફ્ટવેર દ્વારા થાય છે. તેનો જે પણ રેકોર્ડ હોય છે તે સોફ્ટવેરની અંદર રહે છે. એટલે કે તેનો કોઇ એક માલિક નથી હોતો. બિટકોઇન કોઇની વ્યક્તિગત સંપતિ નથી. કોઇપણ દેશ અથવા કંપનીના બિટકોઇન કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો યુઝ કરી શકે છે. બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો ઉપયોગ કરી શકે છે. બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી તમે કંઇપણ ખરીદી શકો છો અને કંઇપણ વેચીને બિટકોઇન કમાઇ શકો છો. અનેક કંપનીઓ બિટકોઇન પ્રોવાઇડ કરે છે. તમે તેમાંથી કોઇપણ કંપનીમાં પોતાનું એકાઉન્ટ ખોલીને બિટકોઇનનું વેચાણ શરૂ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'

IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર

'આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન

Government Employees: શું કેન્દ્રીય કર્મચારીઓને હવે વહેલા નિવૃત્ત કરી દેવામાં આવશે? સંસદમાં સરકારે શું જવાબ આપ્યો

ABP Premium

વિડિઓઝ

Surat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયોNitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
'આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
'આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
Government Employees: શું કેન્દ્રીય કર્મચારીઓને હવે વહેલા નિવૃત્ત કરી દેવામાં આવશે? સંસદમાં સરકારે શું જવાબ આપ્યો
Government Employees: શું કેન્દ્રીય કર્મચારીઓને હવે વહેલા નિવૃત્ત કરી દેવામાં આવશે? સંસદમાં સરકારે શું જવાબ આપ્યો
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત

RBI MPC:  RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન

SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય

Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી

Embed widget