શોધખોળ કરો

BSNL નો 300 દિવસનો પ્લાન છે જોરદાર, કરોડો યૂઝર્સને દરરોજ મળશે 2GB ડેટા

દેશભરમાં 8 કરોડથી વધુ લોકો તેમના સ્માર્ટફોનમાં BSNL સિમનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં BSNLના ગ્રાહકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

BSNL Prepaid Recharge Plans : દેશભરમાં 8 કરોડથી વધુ લોકો તેમના સ્માર્ટફોનમાં BSNL સિમનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં BSNLના ગ્રાહકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. તેની પાછળનું કારણ Jio, Airtel અને Vi દ્વારા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. BSNLના સસ્તા રિચાર્જ પ્લાન તરફ મોબાઈલ યુઝર્સ વધુને વધુ આકર્ષાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે BSNL પાસે તેના ગ્રાહકો માટે સસ્તા અને મોંઘા બંને રિચાર્જ પ્લાન છે. BSNL પાસે 150 દિવસ, 160 દિવસ, 200 દિવસ, 300 દિવસ, 336 દિવસ, 365 દિવસ અને 395 દિવસની માન્યતા સાથે ઘણા રિચાર્જ પ્લાન છે.

જો તમે BSNL સિમનો ઉપયોગ કરો છો, તો તમને જણાવી દઈએ કે આમાંથી કોઈ પણ પ્લાન લઈને તમે એક જ વારમાં રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત થઈ જશો. આજે અમે તમને BSNLના 300 દિવસની વેલિડિટી પ્લાન વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ પ્લાનમાં તમને ઘણા ફાયદા મળે છે.

BSNLના  રિચાર્જ પ્લાનની યાદી

BSNLના રિચાર્જ પ્લાનના પોર્ટફોલિયોમાં 797 રૂપિયાનો પ્લાન છે. તમને આ પ્લાન થોડો મોંઘો લાગી શકે છે પરંતુ જો તમે તેની Jio અને Airtel સાથે સરખામણી કરો તો તે ઘણો સસ્તો લાગશે. આ પ્લાન સાથે તમે એકસાથે 300 દિવસ માટે રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત થશો. આમાં તમે 300 દિવસ સુધી કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ કરી શકો છો.

જો તમને વધુ ઇન્ટરનેટ ડેટાની જરૂર હોય તો પણ તમને આ પ્લાન ખૂબ જ ગમશે. BSNL આ પ્લાનમાં તેના ગ્રાહકોને દરરોજ 2GB ડેટા ઓફર કરે છે. જો કે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમને દરરોજ 2GB ડેટાનો લાભ પ્લાનના પહેલા 60 દિવસ માટે જ મળશે.

ડેટા સાથે SMS સુવિધા

આ પ્લાનમાં BSNL તમને દરરોજ 100 SMS પણ આપે છે. ડેટાની જેમ SMS સુવિધા પણ પ્લાનના પહેલા 60 દિવસ માટે જ ઉપલબ્ધ રહેશે. એટલે કે તમે દરરોજ 2GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ રિચાર્જ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં તમે કોઈપણ વધારાના ખર્ચ વિના તમારા સિમને 300 દિવસ સુધી એક્ટિવ રાખી શકો છો. તમને 300 દિવસ સુધી ઇનકમિંગ વોઇસ કોલ અને મેસેજિંગની સુવિધા મળતી રહેશે.        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ

ABP Premium

વિડિઓઝ

Isudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપAhmedabad News: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, સરદારનગરમાં નીલકંઠ સોસાયટીના સ્થાનિકો પર કર્યો હુમલોUttarakhand Bus Accident : ઉત્તરાખંડમાં મુસાફરો સાથે બસ ખીણમાં ખાબકી, 20થી વધુના મોતDelhi Air Pollution : દિલ્લીની હવા બની ગઈ ઝેરી, AQI 382 એ પહોંચ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
4 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી, ICCએ કરી ધમાકેદાર જાહેરાત; ક્રિકેટ ફેન્સને મજા પડી જશે

Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા

ખોટી રીતે બનાવ્યું છે રેશન કાર્ડ તો કેટલી મળશે સજા? જાણો સરકારનો આ નિયમ

કરોડો Android યુઝર્સ માટે ખતરો બન્યો આ વાયરસ, ખબર પણ ન પડે તેમ બેંકિંગ વિગતો ચોરી લે છે

Embed widget