શોધખોળ કરો

Budget 2024: NPSને લઇને સરકાર કરી શકે છે મોટી જાહેરાત, ટેક્સ છૂટમાં વધારાની આશા

Budget 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકાર 23 જૂલાઈએ બજેટ 2024 રજૂ કરવા જઈ રહી છે

Budget 2024:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકાર 23 જૂલાઈએ બજેટ 2024 રજૂ કરવા જઈ રહી છે. લોકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને તેમાં નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS હેઠળ ઉપલબ્ધ વધારાની કર મુક્તિમાં વધારવાની અપેક્ષાઓનો સમાવેશ થાય છે. સરકારે FY2015-16માં NPSમાં 50,000 રૂપિયા સુધીની વધારાની કર કપાતની મંજૂરી આપી હતી. એવું માનવામાં આવે છે કે બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ મર્યાદા વધારવાની જાહેરાત કરી શકે છે.

હાલમાં મળે છે આટલી ટેક્સ છૂટ

કોઈ વ્યક્તિ જૂની કર વ્યવસ્થામાં કલમ 80CCD (1B) હેઠળ રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)માં તેના યોગદાન માટે 50,000 રૂપિયા સુધીની કપાતનો લાભ લઈ શકે છે, જે નવી કર વ્યવસ્થામાં લાગુ પડતી નથી. આ કપાત આવકવેરા કાયદાની કલમ 80CCD (1B) હેઠળ ઉપલબ્ધ છે. આ કર લાભો NPS ને રોકાણનો સારો વિકલ્પ બનાવે છે

આ યોજના હેઠળ કર્મચારીઓ તેમની બેઝિક સેલેરી (ડીએની સાથે) ના 10 ટકા સુધીના યોગદાન પર કર કપાતનો દાવો કરી શકે છે. જે કલમ 80Cની કુલ રોકાણ મર્યાદા હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી આવે છે. આ સિવાય કલમ 80CCD (1B) હેઠળ 50,000 રૂપિયાની વધારાની કપાત કરી શકાય છે. મોદી સરકારના આ બજેટથી એવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે નવી ટેક્સ વ્યવસ્થામાં NPSમાં પણ છૂટ આપવામાં આવે.

નવી કર વ્યવસ્થામાં પણ છૂટની માંગ

બિઝનેસ ટુડે પર પ્રકાશિત એક અહેવાલ અનુસાર, નિષ્ણાતો નવી કર વ્યવસ્થામાં સેક્શન 80CCD (1B) હેઠળ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં 50,000 રૂપિયા સુધીના યોગદાન માટે કર મુક્તિને મહત્વ આપી રહ્યા છે. તેમનું સૂચન છે કે નવી કર વ્યવસ્થામાં આ મુક્તિનો સમાવેશ કરવો વધુ ફાયદાકારક રહેશે. જો સરકાર આવો નિર્ણય લે છે તો તેનો એક ફાયદો એ થશે કે જૂની ટેક્સ સિસ્ટમની જેમ નવી ટેક્સ સિસ્ટમમાં શિફ્ટ થવા માટે પ્રોત્સાહન મળી શકે છે.

NPS ગ્રાહક આધાર બેઝ 180 મિલિયન

નોંધનીય છે કે લોકોને પેન્શનની આવક આપવા માટે સરકારે NPSની શરૂઆત કરી હતી. તે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત છે. તેમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. PFRDAએ 2023-24માં બિન-સરકારી ક્ષેત્રોમાંથી NPSમાં 947,000 નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા જેનાથી  NPS AUM વાર્ષિક ધોરણે 30.5 ટકા વધીને રૂ. 11.73 લાખ કરોડ થઈ ગયું છે. 31 મે 2024 સુધીમાં કુલ NPS સબ્સ્ક્રાઇબર બેઝ 180 મિલિયન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget