શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Layoff: ભારતની આ કંપની ફરી કરશે છટણી, જાણો કેટલા કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવાની છે તૈયારી?

કંપની તેના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહી છે. જેના કારણે તમામ ટીમોની છટણી થવાની ધારણા છે

દેશની સૌથી મોટી એડટેક કંપની Byju's છટણીની તૈયારી કરી રહી છે. આ વખતે કંપનીના 500 થી 1,000 કર્મચારીઓને અસર થાય તેવી શક્યતા છે. ધીમી વૃદ્ધિ અને મુશ્કેલ મેક્રો ઇકોનોમિક સ્થિતિને કારણે કંપની તેના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહી છે. જેના કારણે તમામ ટીમોની છટણી થવાની ધારણા છે.

ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ નવી છટણીની અસર પ્રોડક્ટ અને ટેક્નોલોજી ફંક્શન્સ સિવાય માર્કેટિંગ, સેલ્સ, બિઝનેસ ડેવલપમેન્ટમાં જોવા મળી શકે છે. છટણી કંપનીની પેટાકંપની વ્હાઇટહેટ જૂનિયરને અસર કરશે.

એડટેક સ્ટાર્ટઅપ કંપની Byju's તેના ધિરાણકર્તાઓ સાથે 1.2 બિલિયન ડોલર ટર્મ લોનને લઈને વિવાદમાં ફસાઈ છે. તાજેતરમાં ઘણા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને અસર થઈ છે. ઓન-ગ્રાઉન્ડ સેલ્સ ટીમ ઉપરાંત, થર્ડ પાર્ટી સ્ટાફ જેમ કે રેન્ડસ્ટેડ ચેનલપ્લેનો સમાવેશ થાય છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ Byju's એ કહ્યું હતું કે તે ખર્ચ ઘટાડવા માટે 2500 કર્મચારીઓની છટણી કરી શકે છે. ફેબ્રુઆરીમાં પણ એવા સમાચાર આવ્યા હતા કે 1,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી, જેમાં વરિષ્ઠ ઉપપ્રમુખના પદ પર બેઠેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમને 1 કરોડ રૂપિયા સુધીનો પગાર મળતો હતો. ખર્ચ ઘટાડવા અને કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે Byju's છેલ્લા ઘણા મહિનાઓથી છટણી કરી રહી છે.

Byju's એક ઓનલાઈન ટીચિંગ એપ છે. જેના દ્વારા બાળકો ઘરે રહીને અભ્યાસ કરી શકશે. Byju's એક ઑનલાઇન એજ્યુકેશન સ્ટાર્ટઅપ છે જેને સત્તાવાર રીતે Think and Learn કહેવાય છે. આ સ્ટાર્ટઅપની સ્થાપના બાયજુ રવિન્દ્રન દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં 80 મિલિયનથી વધુ લોકો Byju'sની એપનો ઉપયોગ કરી રહ્યા છે.

કંપનીએ તેની $1.2 બિલિયન ટર્મ લોનના ધિરાણકર્તાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જે તેણે નવેમ્બર 2021 માં યુએસમાં ઉભી કરી હતી. કંપનીએ એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી તે વધુ વ્યાજ ચૂકવશે નહીં.

કંપનીએ શું પગલાં લીધાં

કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે US $1.2 બિલિયન ટર્મ લોન B (TLB) ને પડકારવા માટે નિર્ણાયક પગલાં લીધાં છે અને રેડવુડ કેપિટલ મેનેજમેન્ટને ગેરલાયક ઠેરવવા માટે ન્યૂયોર્ક સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. બાયજુના જણાવ્યા અનુસાર, આ યુક્તિઓમાં કંપનીની સંપત્તિ જપ્ત કરવાની ધમકી અને લોનની વહેલી ચુકવણીની માંગણીનો સમાવેશ થાય છે.

કંપની છટણી કરી ચૂકી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષની શરૂઆતમાં કંપનીએ લગભગ 1,500 કર્મચારીઓની છટણી કરી હતી. બાયજુએ ખર્ચ અને કામગીરીને ટાંકીને લગભગ 1,500 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. મિન્ટના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બાયજુના આ નિર્ણયથી ઘણા વિભાગો પ્રભાવિત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશેSurat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
Embed widget