શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

6 કરોડ લોકોને મળી શકે છે મોટી રાહત, PFનાં નવાં વ્યાજ દરનો નિર્ણય થશે આજે

નવી દિલ્હીઃ આજે મળનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની મીટિંગમાં 6 કરોડ પીએફ ખાતાધારકોને મોટી રાહત મળી શકે છે. આજે મળનારી સીબીટીની મહત્ત્વપૂર્ણ બેઠકમાં ઈપીએફઓ નાણાંકીય વર્ષ 2018-19 માટે પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દર પર નિર્ણય કરશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર આજે મળનારી સીબીટીની બેઠકમાં પીએફ વ્યાજ દર જાળવી રાખવાનો પ્રસ્તાવ આવી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વ્યાજ દરમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે. 6 કરોડ લોકોને મળી શકે છે મોટી રાહત, PFનાં નવાં વ્યાજ દરનો નિર્ણય થશે આજે EPFOએ 2017-18માં PF પર 8.55 ટકા વ્યાજ આપ્યું છે. આ વ્યાજદર છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછું છે. આ પહેલાં વર્ષ 2016-17માં વ્યાજ દર 8.65 ટકા અને વર્ષ 2018-16માં 8.8 ટકા મળતુ હતું. 6 કરોડ લોકોને મળી શકે છે મોટી રાહત, PFનાં નવાં વ્યાજ દરનો નિર્ણય થશે આજે સરકાર PF પેન્શન ધારકો માટે રાહતની જાહેરાત કરી શકે છે. આજે PF બોર્ડની બેઠક છે જેમાં લઘુતમ પેંશન વધારી 3 હજાર કરવામાં આવી શકે છે. આ નિર્ણથી 50 લાખ પેંશનધારકોને ફાયદો થશે. PF બોર્ડમાં પેન્શનધારકોને મેડિકલ કવર આપવાનો વિચાર પણ થઇ શકે છે. આ ઉપરાંત પેન્શન ફંડનાં રોકાણનાં વ્યાજદર અંગે પણ ચર્ચા થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget